aries agro

વિશ્વાસ સોના તુવેર નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેતેશભાઈ ગજેરા. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની તુવેરની વેરાઈટી વિશ્વાસ સોનાનું પાંચ વીઘામાં (૧૬ ગુઠા= ૧ વીઘો) વાવેતર કરેલ હતું અને તેમાં મને સારામાં સારું એક વીઘે ૪૨ મણનું એટલે કે કુલ ૨૧૦ મણ ઉત્પાદન થયું હતું જે મેં સરકારી ટેકાના ભાવમાં વેચાણ કરેલ હતું મને તથા મારી આસપાસના ખેડૂતોને આ વેરાઈટી ખુબ જ પસંદ આવી છે તેનું ખાસ કારણ એ છે કે વિશ્વાસ સોના તુવેરની સીંગો બીજી તુવેરની જેમ પાકી જાય ત્યારે ફાટતી નથી અને દાણા ખરતા નથી અને મબલખ ઉત્પાદન આપતી જાત છે. ઉત્પાદનમાં વિશ્વાસ સોનાની તોલે બીજી કોઈ વેરાઈટી આવે એવું લાગતું નથી. વિશ્વાસ સોના તુવેરનો દાણો એકદમ લાઈટ વાળો અને સફેદ હોવાથી અન્ય તુવેર કરતા બજારભાવ પણ સારા મળે છે. અને આ તુવેરમાં રોગ જીવાત અને ઈયળનું પ્રમાણ પણ ખુબ જ નહીવત રહે છે. આ વિશ્વાસ સોના તુવેરના પાકવાના દિવસો ૧૮૦ની આસપાસ છે તેમાં લાલ અને સફેદ કલરના ફૂલ આવે છે અને વિશ્વાસ સોના તુવેરમાં સીંગોમાં દાણાની સંખ્યા પણ ૬ દાણા વાળી સિંગ સુધીની રહે છે. તો મને આ વિશ્વાસ સોના તુવેરની વેરાઈટી ખુબ જ પસંદ આવી અને હું બીજા તમામ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે જો તમે આ વર્ષે તુવેરનું વાવેતર કરવાના હોય તો તમે ચોક્કસ વિશ્વાસ સીડ્સની તુવેર વિશ્વાસ સોનાનું જ વાવેતર કરજો કારણ કે આ તુવેર વિશ્વાસ સોના ખરેખર વાવવા જેવી વેરાઈટી છે. વધુ વિગત માટે ફોન કરો. સમીર સીદ્દપરા – ૯૨૬૫૫ ૩૫૯૪૮

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી

વધુ વાંચો....

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

વધુ વાંચો....

સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ?

જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની અછત જમીનમાં હોય તો જમીનમાં સલ્ફર યુકત

વધુ વાંચો....

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

વધુ વાંચો....

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ –

વધુ વાંચો....

ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks