રાઇઝોસ્ફિયર છોડ માટે એક પ્રકારનું જીવંત રાસાયણિક બજાર છે. અહીં સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે, તેમનું રૂપાંતર કરે છે અને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે. આ જ વિસ્તારમાંથી રાઇઝોફેજી ચક્ર (Rhizophagy Cycle) શરૂ થાય છે. એટલે કે, રાઇઝોસ્ફિયર એ જમીન અને છોડના મૂળ વચ્ચેનો મુખ્ય સેતુ છે, જ્યાં છોડનું વાસ્તવિક પોષણ અને જીવવિજ્ઞાન કાર્ય કરે છે.

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ
આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક
















