aries agro

લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું, ફોસ્ફરસ ડી. એ. પી. કે એન. પી. કે ને બદલે સિંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં તેમજ પોટાશ તત્ત્વ સલ્ફેટ ઓફ પોટાશના રૂપમાં આપવાથી લસણના પાકની ગુણવતા અને સંગ્રહશક્તિ વધતી હોવાનું સંશોધનના તારણોથી માલુમ પડેલ છે. બાકી રહેતો નાઈટ્રોજનનો અડધો જથ્થો એટલે કે હેકટરે ૨૫ કિલો પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ 30 દિવસે આપવો જોઈએ.
લસણનું વાવેતર કરતી વખતે જમીનમાં ભલામણ કરેલ ખાતરના ૭૫ ટકા જથ્થા સાથે ૨.૫ ટન છાણિયું ખાતર અથવા એરંડીનો ખોળ ૩૦૦ કિલો પ્રતિ હેકટરે આપવાથી વધુ ઉત્પાદનઅને મહત્તમ ફાયદો થાય છે. મધ્યમ કાળી ચૂનાવાળી જમીનમાં લસણનું વાવેતર કરતી વખતે જમીનમાં ભલામણ કરેલ ખાતરની સાથે મલ્ટિ-માઇક્રોન્યુટ્રિઅન્ટ ગ્રેડ-૫ ૪૦ કિલો પ્રતિ હેક્ટરે આપવું અથવા મલ્ટિ માઇક્રોન્યુટ્રિઅન્ટ ગ્રેડ-૪નો ૧ ટકા મુજબ ૬૦, ૭૫ અને ૯૦ દિવસે છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા

બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના

વધુ વાંચો....

લસણ માં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા

વધુ વાંચો....

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૨: સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે (૮)

સૂક્ષ્મજીવો છોડના મૂળમાં રાઇઝોસ્ફિયરમાં પહોંચ્યા પછી જમીનમાં ફરી ફરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પોતાના કોષોમાં એકત્રિત કરે છે. તેઓ એવા વિસ્તારોમાંથી પણ પોષક તત્વો મેળવી શકે છે

વધુ વાંચો....

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે

વધુ વાંચો....

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૧ : સૂક્ષ્મજીવો મૂળની આસપાસ એકત્ર થાય છે (૭)

છોડ પોતાના મૂળ આસપાસની જમીનમાં શર્કરા, એમિનો એસિડ અને સેન્દ્રિય એસિડ જેવા વિવિધ સ્ત્રાવો છોડે છે. આ સ્ત્રાવો રાસાયણિક આમંત્રણ તરીકે કાર્ય કરે છે અને ફાયદાકારક બેક્ટેરિયા તથા ફૂગને રાઇઝોસ્ફિયરમાં આકર્ષે છે.

વધુ વાંચો....

શા માટે બાયોચાર વાપરવો જાેઈએ ?

બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના

વધુ વાંચો....

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની

વધુ વાંચો....

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks