ધરૂનો

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

?

 શું કરોડો લોકો સુધી અન્ન પહોંચાડવા આપણી  કુદરતી ખેતી કે સજીવ ખેતી કે ફક્ત ઓર્ગનિક મેટર દ્વારા ખેતી કરવી શું પરવડશે ? બહુ મોટો અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વેલાવાળા : પાનકોરીયું

પાકને ખાતર અને પાણી પ્રમાણસર આપવું. બીજને વાવતાં પહેલાં ઈમિડાક્લોપ્રીડ  ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ૭૦ ડંબલ્યૂએસ ૪ ગ્રામ પ્રતિ કિલો બીજની માવજત આપવી. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

છેલ્લે કપાસની  વાત કરીયે કપાસની ખેતીમાં આ વર્ષે ફરી બોલગાર્ડ 2 બીજની ખપત રહેશે કારણ કે આ વર્ષે કપાસના ભાવ ખુબજ સારા રહા અને જે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?  ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ડાંગ કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

: કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 9 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મીલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની થ્રિપ્સ નિયંત્રણ માટેની કઈ વાપરવી ?

 વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી ઉપર પ કે તેથી વધુ થ્રીપ્સ જોવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે

ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને માં આવતી

ખેતરમાંથી ઘાસ અને નીંદામણ દૂર કરવું. પાકમાં નિયત સમયાંતરે પિયત આપતાં રહેવું. બ્યૂવેરીયા બેસીયાના અથવા મેટારીઝયમ એનીસોપ્લી નામની ફૂગ ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે.

ખેતીમાં પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશકોની વિપરીત અસરો ધ્યાનમાં આવતા આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં  છે. વિશ્વની નામાંકિત કંપનીઓ જૈવિક નિયંત્રણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો