aries agro

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે તેની વાત હવે પછી કરીશું. ચોમાસું બેસતા જ મરચીના પાકમાં શું કરવું ?

૧.  ડમ્પિંગ ઓફ

આને ઉગતો સુકારો કહે છે. જે પિથીયમ, રાઈઝેકટોનીયા અથવા ફ્યુંઝેરીયમના બીજાણું દ્વારા ફેલાય છે આ રોગ પાણી ભરાય રહે તેવી જગ્યામાં ખાસ જોવા મળે છે. આ રોગ રોપના ક્યારામાં કે ફેરરોપણી પછી તરત પહેલા વરસાદના લીધે ફેલાય છે. રોપ સારી જગ્યાએ કરો , પાણી ભરાય ન રહે તે ખાસ જુઓ,

શું કરવું ? 

  1. બાવીસ્ટીન + એલીએટ ૩૦ ગ્રામ/પંપ

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગ

બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : દાડમમાં ફૂગથી થતાં પાન અને ફળનાં ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મિ.લી.) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત: ભીંડામાં કાબરી ઇયળનું નિયંત્રણ

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુકસાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. ઉપરાંત વીણી કરેલ ભીંડામાંથી આ જીવાતથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : મરચીના ચુસીયા

 મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.  તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.  ધરૂની ફેરરોપણી વખતે ધરૂના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

હિતેષભાઈ મારકણા મુ. ઈશ્વરીયા, તા: જસદણ. જી.રાજકોટ મો. ૮૭૮૦૦ ૧૯૪૧૧ હુ છેલ્લા ઘણા વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. ગયા વર્ષે મે એક કંપનીની સુકેતુ મીવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ખુબ સારી ગુણવત્તા વાળી થાય છે.

મક્શુદીનભાઈ સેરશીયા મુ. સણોસરા તા. વાંકાનેર. જી. મોરબી, મો. ૮૧૫૩૦ ૬૪૨૩૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાતમાં મેં લીલા મરચા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે.

હરેશભાઈ વધાસીયા મુ. મોવીયા, તા.ગોંડલ, જી. રાજકોટ, અમારું આખું ગામ સુકા મરચા માટે જિલ્લામાં રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ જાણીતુ હશે. મેં આ વર્ષે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે.

નટુભાઈ ચાંગેલા મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૭ ૬૮૧૭૯. મારા ખેતરમાં બે જાતના મરચાં હતાં, અને એમાં ડ્રિઝલ પ્રતિમા જાતના મરચાં ખાસ કરીને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં રોગ જીવાત ખુબ ઓછા આવે છે.

સંજયભાઈ બાબુભાઇ કાછડીયા મુ. ખરેડી તા. કાલાવડ જી.જામનગર મોં. ૮૧૫૪૦ ૨૮૭૭૨ નમસ્કાર ખેડૂત મિત્રો, મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની નંબર વન જાત વિશ્વાસ યોગીનું વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના બીજા ખર્ચ ઓછા થાય છે.

ધનજીભાઇ મનજીભાઇ મુ. મોટા માંડવા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૯૨૪૪ ૭૮૧૫૯ મે છેલ્લા વર્ષે નિધી ૫૦૫ મરચાંમાં ૧૦૦ પેકેટનું વાવેતર કર્યું હતું. જેમાં ખૂબ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

ધવલ પ્રવીણભાઈ સીદપરા મુ.મોટી મેંગણી તા: કોટડા સાંગાણી જી. રાજકોટ મો. ૮૭૫૮૨ ૧૪૮૭૪ મેં ચાલુ વર્ષે મલ્ચીંગમા સુકેતુ મીવા મરચાની સુકવણી માટેની જાતનુ લગભગ ૪

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી ફોરવર્ડ ઓછા નીકળે છે.

રામજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ દડવી, તા. જામકંડોરણા, મારે કહેવું છે કે આ માર્શલનું મરચું લાંબુ, જાડુ અને વજનદાર છે. તેમાં વાયરસ સામે લડવાની શક્તિ પણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ઉત્પાદન ખુબ સારું મળે છે.

ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ મુ.ભડી ભંડારીયા તા. જી.ભાવનગર મો. ૯૦૧૬૪૧૩૪૫૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છે અત્યારે એનએસ ૨૭૦૧ માં ૯મી લીલા મરચાંની વીણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતનો બજારભાવ ખુબ સારો મળે છે.

કિશોરભાઈ ઠુંમર મુ. વેકરી તા.ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૩૫૪૦૬, ડ્રિઝલ પ્રતિમા જાતની વિશેષતા એ છે કે ખરાબ વાતાવરણમાં પણ ૩૫ મણ વિઘે જેટલું ઉત્પાદન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીની લંબાઈ અને જાડાઈ ખુબ સારી

કિશોરભાઈ કડવાભાઇ વાવડીયા મુ. નારણકા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૦૨૩૯ ૬૧૦૭૧ રામ રામ ખેડૂત મિત્રો મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીની વેરાઈટી વિશ્વાસ યોગીનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks