બરુ (Sorghum halepense) નીંદણ

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ જૂના જડીયાં સુષુપ્ત અવસ્થામાં જાય છે. નવી ફૂટ ઉનાળામાં દેખાય છે અને ૩-૪ અઠવાડિયામાં તેમાં જડીયાં બને છે. બરું ખાસ કરીને મકાઈ, બાજરો, શેરડી, કપાસ જેવા પાકમાં ભારે કાળી તથા ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં જોવા મળે છે. 

નિયંત્રણ માટે ઉનાળામાં ખેડ કરવી. નવી ફૂટ પર ડાલાપોન પ-૭.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે ૭-૧૦  દિવસના અંતરે ૨ છંટકાવ કરવા. એ વખત ડીસ્ક પ્લાઉથી ખેડ કર્યા બાદ કપાસ, મકાઈ, સોયાબીનનું વાવેતર કરવું. ટીસીએ ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર છાંટવાથી ૯૯% નિયંત્રણ થાય છે. શેઢા-પાળાં, પડતર વિસ્તારમાં ફૂલ આવે તે પહેલાં ડાલાપોન,  ડાયરોન,  બ્રોમાસીલ કે સોડીયમ ક્લોરેટ,  ગ્લાયફોસેટ, પેરાક્વોટનો છંટકાવ કરવો. 

સાભાર ડો. આર.કે. માથુકીયા

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો

ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભૂતળમાં કઈ જગ્યાએ કૂવો કે કરશું

તો આપણી મોલાતોને સિંચાઈ માટેનું પાણી મળી આવશે એ જાણવું ખેડૂતો માટે સહેલું નથી. મોટાભાગના ખેડૂતોની વાડીઓમાં ““અહીંપાણી હશે”, “ત્યાં પાણી હોવું જોઈએ” માત્ર એવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ગાભમારાની ઇયળ

 આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા) વિસ્તારમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મેજીક મરચું ખુબ વધુ ઉત્પાદન આપે

મારું નામ સુરેશભાઈ ભીખાભાઈ વડોદરિયા ગામ: દડવી તાલુકો: જામકંડોરણા જીલ્લો રાજકોટથી હું છેલ્લા ત્રણ વર્ષથી કર્તવ્ય સીડ્સની જ મરચી વાવુ છુ. ગયા વર્ષે મારે મેજીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

  આપણી ખેતીમાં એક  સાંધો ત્યાં તેર તૂટે એવો ખેલ છે ભાવ વધારો થાય ત્યારે આપણી પાસે માલ નો હોય  ને આપણી પાસે માલ હોય 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ માટે જરૂરી ખનિજ પદાર્થો

દૂધાળ ગાય – ભૈંસને ચૂનો (કેલ્શીયમ), ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જૈવા ખનિજ પદાર્થોની મોટી સંખ્યામાં અને લોહ, તાંબુ, કોબાલ્ટ, આયોડીન જેવા ખનિજ પદાર્થોની અલ્પ માત્રામાં જરૂર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : ની સુપર જાત સુપર બંટી અને અંબુજા

શૂ તમે આ વર્ષના કપાસનો ફિલ્ડ રીપોટ જાણ્યો ? કઈ જાત સારી ? કઈ જાત સફળ થઇ ? ખેડૂતના અનુભવ જાણો, વધુ કપાસની જાત આવતી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અળસિયું આપણી ને ખેડે છે

ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો