
ખેડૂતમિત્રો,
શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે. ચુસીયાનું સફળતાપૂર્વક નિયંત્રણ કરીને વાઈરસ આગળ વધતો અટકાવવામાં મદદ મળે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ જોયું કે વાઈરસને નાથવા કેવી રીતે કોઈ ઉકેલ ન મળતા તેમને દરિયાને પૂછ્યું ત્યારે ઉત્તર એન્ટલાંટીક મહાસાગરમાં જોવા મળતી એક વનસ્પતિ સીવીડમાં રહેલું શક્તિશાળી સલ્ફેટ સીવીડ પોલી સેકેરાઈડસનું ઊંચું પ્રમાણ વાયરસ સામે એન્ટીવાયરલ પ્રવૃત્તિ કરી શકે છે. વિવિધ વાયરસ જેવા કે લીફકર્લ, યલો વેઇનમોઝેક, લીટલ લીફ, યલો ડવાર્ફ, લીફ રોલ, બંચી ટોપ વગેરે સામે સારા પરિણામ મળતા આ રોગ પ્રતિરોધક ‘રિટોરવા’ નો જન્મ થયો છે. આજે જ રિટોરવાની વધુ માહિતી મેળવવા ફોન કરો.
માહિતી મેળવો કદાચ આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય.


























