પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન

કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા છતાં ફૂલભમરી ખરી પડે છે. તેને માટે જવાબદાર પરિબળોમાં (૧) છોડમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું અસંતુલન થવાથી (ર) જમીનમાં ભેજની ખેંચ પડવાથી (૩) વાદળછાયું વાતાવરણ થવાથી (૪) હવામાનમાં એકાએક ફેરફાર થવાથી (૫) ફૂલભભરી બેસવાની અવસ્થાએ વધારે પડતો વરસાદ પડવાથી અને (૬) ફૂલભમરી બેસવાની અવસ્થાએ વધારે પડતા ઉષ્ણતામાન વગેરેનો સમોશ થાય છે.

કપાસના વિકાસ પામતા જીંડવા અનેક કારણોથી અસર પામતા હોય છે. શરૂઆતની અવસ્થાએ દેહધાર્મિક કારણોસર કળી કે નાના જીંડવા ખરી જતા હોય છે. કેટલીક વખત જીંડવા કોરી ખાનાર ઈયળોથી નુકસાન પામેલ જીંડવામાં સૂક્ષ્મજીવાણુઓ અંદર દાખલ થતાં જીંડવાનો સડો લાગુ પડે છે. આવાં જીંડવા ખરી પડે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

નો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો.

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ

ગુજરાતમાં ખાસ કરીને બિયારણ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કરાર આધારીત ખેતીનો ખાસ્સો બહોળો અનુભવ છે જેમાં ખેડૂતો કરાર મુજબ બિયારણ પકવે છે અને કંપની અગાઉથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બયોફીડ

ની ઉત્તમ ખેતી : માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બયોફીડ

સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્લાસ્ટિક મલ્ચીંગની પસંદગી

મલ્ચીંગની પસંદગી જરૂરીયાત પ્રમાણે કરવી જોઈએ જેમ કે, નિંદામણના નિયંત્રણ, જમીનનું તાપમાન વધારવા કે ઘટાડવા, રોગનું નિયંત્રણ અને છોડની વૃદ્ધિ માટે. સામાન્ય રીતે ૯૦ સે.મી.થી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એ શું છે ? તે આપણે સમજવું પડશે

માટીની વાત આવી છે તો જમીનની ફળદ્રુપતાની વાત કરી લઈએ. આપણી જમીન ફળદ્રુપ રહે, આપણી જમીન જીવતી રહે તે માટે જમીન એ શું છે ?

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમે પણ શરુ કરી શકો – ફાર્મ ટુ ફોર્ક

● એક સત્ય ઘટના વાંચો એક ખેડૂતનો પુત્ર કારખાનામાં નોકરી કરે છે પરંતુ તેને ૧૨૦૦૦નો પગાર મળે છે. તેને પિતા સાથે ખેતી કરવાનો વિચાર આવ્યો,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ?

આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro