પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત કે આજકાલ લોકોને ઓર્ગનિક ખાવું છે એટલે જો તમે આવી ખેતી કરવા ધારો તો સૌ પ્રથમ તમારી થોડી જમીનમાં આ પ્રયોગ કરો. તમારામાં એકાદ બે વર્ષ ઓછા ઉત્પાદન ખમવાની તૈયારી હોવી જોઈએ. આ ખેતીમાં ઝેર મુક્ત અથવા તો રેસીડ્યુઅલ ફ્રી પેદાશ પેદા થતી હોવાથી જો તે પેદાશના વધુ ભાવ મળે તોજ ઓછી પ્રોડક્ટિવિટી – ઉત્પાદકતા સામે આપણી આવક જળવાય નહીંતર ગધુ ને ફાળિયું બધું જાય તે કહેવત સાચી પડે ?, આ માટે સોસીયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારી પેદાશનું મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ તમે કરી શકો તોજ આ ખેતી કરાય એવું જાણકારોનું કહેવું છે ? બીજું કે તમારી પાસે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવા માટે પશુ ધન હોવું જોઈએ , ઓછા નામે તમારી પાસે ગાય હોવી જોઈએ કારણ તમારે તમારી જમીનને લબાલબ સેન્દ્રીય તત્વોથી ભરીને જમીનનો કાર્બન અને જમીનના સૂક્ષ્મ જીવોની ભરપૂર કરીને જમીનને જીવતી કરવી પડશે. જરૂર પડે તો કુદરતની ભેટ જેવા બાયો ફર્ટિલાઇઝર અને બાયો ફંજીસાઇડ વાપરીને જમીનને પોચી, ભરભરી અને કાર્બન રિચ બનાવવી પડે મારા ભાઈ !

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪

● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧

● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાડીમાં આંટો કેવી રીતે મારશું ?

વાડીમાં આંટો ક્યારેક વાડી વચ્ચે ઊભી મોલાતમાં સીધા પાળે કે ત્રાંસા ચાસે ચાલીએ, ક્યારેક ફરતા શેઢે, ક્યારેક ધોરિયે તો વળી ક્યારેક આડા-ઊભા મારગે- એવીરીતે જુદી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તલ : ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે

ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીઆઈએસ નો ઉપયોગ

જીઆઈએસ  ખેતીમાં કુદરતી ઇનપુટ્સને વધુ સારી રીતે સમજવાનું તેમજ તેનું સંચાલન કરવાનું શક્ય બન્યું છે. જીઆઇએસ ટેકનોલોજી નોંધપાત્ર રીતે પાકની અસરકારક ઉપજ કેટલી હશે તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ.

આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ?

ખાતર આપવાના ખર્ચ

જેમ દેશી ખાતર સુંડલા કે તગારાથી ચાસે ભરતા હોઇએ તેમ રાસાયણિક ખાતરની મોંઘી થેલીને ખૂણે કાણું પાડી થેલીને જમીન ઉપર ઢસડતા જઇ ડી.એ.પી. ખાતર ચાસમાં નખાંતું મેં જોયું છે. કદાચ તમેય જોયું હોય. ફોસ્ફરસયુક્ત ખાતરો ઓછામાં ઓછી જમીનના સંપર્કમાં આવે અને મૂળ વિસ્તારથી ઊંડા અપાય તો જ તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.એટલે એ રીતે જ આપવું જોઈએ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ મેપિંગ એટલે શું ?

• કૃષિ મેપિંગ એ જમીનની દેખરેખ, વ્યવસ્થાપન અને ખેતરોની સિંચાઈ માટે દિવસેને દિવસે જીઆઈએસ નિર્ણાયક બની રહ્યું છે. આ ઉપરાંત તે કૃષિ વિકાસ અને ગ્રામીણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનના સેન્દ્રિય કાર્બન અને પશુના અવશેષો

પશુઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા છાણ તથા મૂત્ર એ એક કીમતી ખાતર છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ છાણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કેળની માવજત : નર ફૂલને દૂર કરવું

લૂમના સંપૂર્ણપણે વિકાસ/લૂમમાં માદા ફિંગર્સનો (નાનું કેળું) તબક્કો પૂર્ણ થયા બાદ નર ફૂલની કળીને દૂર કરવાની પ્રક્રિયાને ડીનેવેલિંગ કહેવામાં આવે છે. રોપણીના ૭-૮ મહિનાના સમયગાળા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે

● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે શૂન્ય ખેડાણ : ઝીરો ટીલેજ

હવે જો કાર્બન ટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવી જોઈએ. કારણ કે જમીનને ખેડાણ કરવામાં આવે ત્યારે જમીનને એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks