* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાને ફેરરોપણી પછી ચાર દિવસે છાંટવાથી પણ આ પાકનું નફાકારક ઉ

ત્પાદન લઇ શકાય છે. જયાં સસ્તા અને પૂરતા મજૂરો સમયસર મળી શકતા હોય ત્યાં રાસાયણિક દવાઓ વાપરવાને બદલે ફેરરોપણી પછી ૨૦ અને ૪૦ દિવસે હાથથી બે વખત નીંદામણ કરવાથી પણ નીંદણ નિયંત્રણ થઈ શકે છે.

* ડુંગળીના પાકમાં ફેરરોપણી બાદ ૧૫, ૩૦ અને ૬૦ દિવસે એમ કુલ ત્રણ વખત હાથથી નીંદામણ કરવું. જો હાથ વડે નીંદામણ કરવું શકય ન હોય તો રોપણી પછી તુરત જ હેકટર દીઠ ૨.૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન આપવું તેમજ ત્યાર બાદ ૪૫ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું. ફ્યુકલોરાલીનની અવેજીમાં બ્યુટાકલોર તેટલું જ અસરકારક માલૂમ પડેલ.બ્યુટાકલોર હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. રોપણી પહેલા અથવા રોપણી બાદ તુરંત આપવું. બ્યુટાકલોર આપ્યા પછી પણ એક વખત ૪૫ દિવસે હાથ વડે નીંદામણ કરવું આવશ્યક છે.

* દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ડુંગળીના પાકમાં નીંદણ નિયંત્રણ માટે નીચે દર્શાવેલ પૈકી એક પદ્ધતિ અનુસરવાની સલાહ – આપવામાં આવે છે :

(૧) મજૂરો લક્ષ્ય હોય ત્યાં ફેરરોપણી બાદ ૨૦અને ૪૦ દિવસે એમ બે હાથ વડે નીંદામણ કરવું.

(૨) ફ્લ્યુકલોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. મુજબ ફેરરોપણી પહેલાં પ્રિપ્લાન્ટ (પાકની ફેરરોપણી પહેલાં દવાઓ છંટકાવ કરી જમીનમાં ઉપરના સ્તરમાં ભેળવી દેવી) તરીકે છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.

(૩) ઓકઝાડાયેઝોનનો હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ તરીકે છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૦ દિવસે એક વખત હાથ વડે નીંદામણ કરવું.

* ડુંગળી પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે હાથથી બે વખત નીંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ મજૂરોની તંગી હોય તેવા સંજોગોમાં હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન રોપણી પહેલા પ્રિપ્લાન્ટ છાંટવાની ભલામણ કરવામાં આવે છે.

* મધ્ય ગુજરાત વિસ્તારના ખેડૂતોને ડુંગળીની રોપણી બાદ ત્રીજા દિવસે હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને છાંટવાની સલાહ આપવામાં આવે છે. જો ઉપરોકત નીંદણનાશક દવા ઉપલબ્ધ ન હોય તો રોપણી પછી ૨૧ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ કરવાથી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ કરી શકાય છે.

* મધ્ય ગુજરાત વિસ્તારમાં ડુંગળી ઉગાડતા ખેડૂતોને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ માટે પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા./હે. અથવા ટ્રાઇફ્યુરાલીન ૧.૦ કિ.ગ્રા./હે રોપણી પહેલા અથવા રોપણી બાદ (રોપણીના બે દિવસ પહેલાં અથવા બે દિવસ બાદ) છંટકાવ કરવો. મજૂરો સરળતાથી ઉપલબ્ધ હોય તો ફેરરોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે હાથ નીંદામણ કરવાથી પણ અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : ડુંગળી, લસણમાં જાંબલી ધાબા

બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડાંગરમાં નીંદણ નિયંત્રણ

* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ચણા : ચણામાં નીંદણ નિયંત્રણ

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુમાં નીંદણ નિયંત્રણ

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોયાબીન : નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો

નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લસણ માં નીંદણ નિયંત્રણ

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks