aries agro

● વરસાદ ઓછો પડ્યો છે, જે વિસ્તારમાં પશુ પાલન થાય છે તે વિસ્તારમાં પશુના ચારાની વ્યવસ્થા અને આયોજન કરવું પડશે. પશુ ચારા માટે આપણે પહેલા દેશી જુવાર, વાઢવાળી લાલ જુવાર, દેશી મકાઈ, જીંજવો અને નેપિયર વાવેતર કરતા હતા હવે. આપણે જો દૂધ ઉત્પાદન વધારવું હશે , પશુને તંદુરસ્ત રાખવા હશે ,દૂધમાં ફેટ વધારવા હશે તો પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો પડશે . આવો ચારો ક્યાં મળે ? આવું બીજ ક્યાં મળે તો નોંધો કે ફોરાજન નામની હૈદરાબાદની કંપનીએ ધાસચારા માટે ખુબજ નવીન જાતોનું સંશોધન કર્યું છે. નવા ચારાના બિયારણ બનાવ્યા છે . જુવારમા ઈન્ફીનીટી, સ્પ્રિન્ટ ગોલ્ડ , ઘાસચારાની બાજરીમાં વંડરલીફ, મિલેટ મીકસ, ધાસચારાની મકાઈમાં માસ્ટર 1323 , અને પોષકતત્વોથી ભરપૂર ઘાસની નવી જાતો બઝારમાં મૂકી છે જેનાથી દુધ ઉત્પાદન વધે છે અને ભરપૂર વાઢ મળે છે. પચવામાં સરળ , દા . ત . એક નવી સુદાનગ્રાસ જાત તો 20-25 વાઢ આપે અને મીઠા અને પાતળા રાડા આપે .આવા નવા ચાર ને લીધે વારંવાર જમીન તૈયારી કરવાનો અને વારંવાર બિયારણના ખર્ચ બચે છે . શિયાળા માં થઇ શકે તેવું અને બે વર્ષ સુધી ચાલે તેવું તદ્દન જુદાજ પ્રકારનું ઘાસ પાલખનાં પાન જેવું આવે છે . આ નવા પ્રકારનો ઘાસચારો જેમાં 25 વાઢ આવે અને તેમાં 25 થી 35 ટકા પ્રોટીન હોય છે ( ખાણદાણ ના ખોળ માં 28 ટકા પ્રોટીન હોય તે 30 રૂપિયે પડતર થાય ) ત્યારે આ ઘાસ ત્રણ રૂપિયે પડે , ડેરી વાળા ખેડૂતો એ આવા ફેરફાર કરી ફેટવાળા દૂધનું ઉત્પાદન વધારવું જોઇએ. વધુ માહિતી માટે 9825229766 વોટ્ટસએપ કરો

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી

વધુ વાંચો....

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે.

વધુ વાંચો....

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.

ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે

વધુ વાંચો....

ફોસ્ફરસ ખાતર આપવાની રીત

ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો

વધુ વાંચો....

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩%

વધુ વાંચો....

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ

વધુ વાંચો....

આવું થાય ખરું ?

અગાઉ કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે. તે વાત કરી હતી તે વિષે આગળ વાત કરીએ તો આવું થાય ખરું ? ફિલિપાઈન્સનો દાખલો લઈએ IRRI ના પ્રિન્સિપલ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks