સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી સમસ્યાઓ (Leaf curl ) રીંગણ બ્લાઇટ (blight), બેક્ટેરિયલ સુકારો (Bacterial wilt) કાકડી તળછારો (Downy mildew), છારો (Powdery mildew) ડાંગર કરમોડી /બ્લાસ્ટ રોગ (Blast disease), સીથ બ્લાઇટ (Sheath blight) કેળા સિગાટોકા પાનનો સુકારો (Sigatoka leaf spot), આદુ મા પોચો કોહવાટ (Soft rot) હળદર ગાંઠનો કોહવાટ (Rhizome rot), ભીંડા છારો (Powdery mildew), પાન પરના ડાઘ (Leaf spot) પાંદડાવાળા શાકભાજી તળછારો (Downy mildew), ધરુનો કોહવાટ (Damping-off) લાગવાની શક્યતા વધી જાય છે.જરૂરી પગલાં લેવા ની તકેદારી રાખજો .

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન


















