
ઇઝરાયલની ઉત્તમ ખેતી : ફળમાખી માટે ઇઝરાયલની ઉત્તમ શોધ – બાયોફીડ
સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર (Repellent)કેમીકલ સીવાયની પ્રચલીત પધ્ધતિઓ અખત્યાર કરવામાં આવે



















