
લોકોને શું જોઈએ છે અને બીજા કરતા નોખું શું કરી શકાય તે વિચારો , તમારા ખેતરમાં બીજા ન ઉગાડતા હોય તેવું સેલડ ઉગાડો અને આ સેલડ ઓર્ગનિક રીતે ઉગાડીને આજના યુવાનોને આકર્ષી શકો . સેલડ બોલ અને તેના ઉપરનું ડ્રેસિંગ કરવાના મિન્ટ, મસ્ટાર્ડ, વિપક્રિમ , મેયોનીજ વગેરે બ્રાન્ડેડ ડ્રેસિંગ લઇ આવો , રોટીમાં પીરસવાના વિવિધ સેલડ પાલખ, લેટટસ, રેડ કેબેજ, ઓરેગાનો, બ્રોકોલી ઉગાડો અને તે કાપીને રોટલીમાં વીંટાળીને વિવિધ ડ્રેસિંગ નાખીને પીરસો એકવાર આવા સેલડ અને સેલડ બોઉલ અને રેપ્સનો પ્રચાર પ્રસાર થતા તમારે ત્યાં યુવાનોની ભીડ લાગી શકે, અને હા, તમારી વાડીના વધારાના એક્ઝોટિક કાપીને સીધા તમે શહેરના ઉપભોક્તાને સીધાજ હોમ ડિલિવરી પણ કરી શકો, તે નફામાં, એક્ઝોટિક વેજિટેબલ ના બીજ માટે 9825229966 ઉપર વોટ્સએપ કરો લિસ્ટ મળશે.

















