aries agro

અંબુજા (PRCH ૭૩૯)
વિનોદભાઈ સાવલિયા – ગામઃ મોવિયા તાલુકા ઃ ગોંડલ, જીલ્લો ઃ રાજકોટ

મે એશિયન એગ્રી જીનેટીકસ લિમિટેડનો અંબુજા (PRCH૭૩૯) કપાસ બીજ વાવેતર કરેલ છે. મારો કપાસ બહુ જ સારો છે. મારો કપાસ ખુબ જ ઊંચો અને સારો છે. આ કપાસની જાતમાં સિરીઝમાં જીંડવા લાગે, સતત નવું ફ્લાવરિંગ આવે છે. અને રોગ જીવાત ઓછા લાગે છે જેના લીધે ઉત્પાદન સારુ મળે છે. તેમજ વરસાદ પછી પણ લીલોછમ અને બિલકુલ રોગ જીવાત નથી. આ વર્ષે વરસાદનુ પ્રમાણ વધુ હોવા છતાં વરસાદ પછી પણ અત્યારે હાલ (૨૫મી ઓકટોબર ૨૦૨૩ના રોજ) લીલોછમ છે. આ કપાસ ખુબજ સારો અને વાવેતર કરવા લાયક છે.

સુપર બંટી (NCS ૧૧૨૨)
દીપેનભાઈ પ્રફુલભાઈ પટેલ – ગામ ઃ વડદલા, તાલુકા ઃ બાલાસિનોર, જીલ્લો ઃ મહીસાગર

મે એશિયન એગ્રી જીનેટીક્સ લિમિટેડ કંપનીનો સુપર બંટી (NCS ૧૧૨૨) કપાસ બીજ ૧૨ પેકેટ, ૧૫ વીઘામાં ખરીફ ૨૦૨૩ ઋતુમાં વાવેતર કરેલ છે. મારો કપાસ ખુબજ સારો છે.મારા કપાસમાંથી અત્યારે હાલ વીઘા દીઠ સરેરાશ ૧૭ મણ કપાસ વિણેલ છે, અને કપાસના વીણાટ પછી પણ સરેરાશ છોડ દીઠ ૫૦-૬૦ જીંડવા લાગેલ છે. સુપર બંટી કપાસ વજનમાં પણ સારો છે, સરેરાશ મને વીઘા દીઠ સુપર બંટી કપાસ કુલ ૩૨ થી ૩૫ મણ વીઘા દીઠ ઉતરશે. જીંડવાની ફાટ પણ અતિ સુંદર છે. મે અન્ય કંપનીના પણ કપાસનુ વાવેતર કરેલ હતું પરંતુ તે તમામ કપાસ ખખડી ગયા જયારે સુપર બંટી કપાસ અત્યારે હાલ આજ રોજ (તારીખ ૧૦ નવેમ્બર ૨૦૨૩) લીલોછમ ખેતરમાં ઊભો છે. મારા ત્યા કપાસ વીણાટ માટે આવતા મજૂર મને સુપર બંટી વીણાટ માટે અમનેજ કહેજો તેવો આગ્રહ રાખે છે. અર્થાત કપાસની ફાટ સારી અને વીણવામાં બહુજ સહેલો હોવાથી મજુર એક દિવસમાં ૬૦ કિલો ઉપરાંત કપાસ વીણે છે. આ જાતની રોગ પ્રતિકાર શક્તિ પણ સારી છે. અન્ય જાતોની સરખામણીમાં આ જાતમાં જીંડવા વધુ લાગે છે. કપાસની સુપર બંટી જાત ખુબજ સારી છે, હું આવતી વખતે મારી બધી જમીનમાં સુપર બંટી કપાસનુ વાવેતર કરવાનો છું અને બીજા ખેડૂતોને પણ આ જાતનુ વાવેતર કરવા ભલામણ કરું છું.
વધુ જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરવો મો. ૯૮૨૫૨૨૯૮૬૬ / ૯૮૨૫૨૨૯૯૬૬

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks