માર્કિવ સીડ્સ કંપનીની કપાસની KAKAJI BG II જાતને છેલ્લા બે વર્ષથી ખેડૂતો ખૂબજ બહોળા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે અને હાલમાં ખેડુતો વચ્ચે મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે જેનું મુખ્ય કારણ આ જાત ગુલાબી ઇયળ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે અને ૧૧૫-૧૨૫ દિવસ સુધી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવાં મળ્યો નથી એવા અનેક ખેડૂતોના અનુભવો ગયા વર્ષે અને આ વર્ષે વાવેતર કરેલ ખેડૂતો આપી રહ્યા છે.

આ વેરાયટી ગુજરાતની લગભગ તમામ પ્રકારની જમીનમાં સારૂં પફર્ાેર્મ કરી રહી છે. જે વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ હોય કે ખેતરમાં પાણી ભરાતા હોય કે નબળી જમીન હોય ત્યાં મોટા ભાગની વેરાયટીના છોડ વિકાસ પામતા નથી કે છોડ સુકાઈ જતાં હોય છે એવી જગ્યાએ પણ આ અડીખમ ઉભી રહી, છોડનો સારો વિકાસ પામી સારૂં ઉત્પાદન આપી રહી છે.
KAKAJI BG II વાવેતર કરનાર ખેડૂત શ્રી, રવજીભાઈ નાથાભાઈ વેકરીયા, ગામઃ ધુડશીયા, તા.જી.- જામનગર, મો.૮૭૮૦૪૬૪૩૦૧

પોતાના અનુભવ જણાવતાં કહે છે કે KAKAJI BG II જાતમાં જીંડવા ખુબજ મોટા વજનદાર અને નજીક નજીક લાગે છે, ચુસીયા જીવાત એકદમ ઓછી લાગે છે એટલે જંતુનાશક દવાઓનો ખર્ચ બીજી જાતોની સરખામણીમાં ખૂબ જ ઓછો આવે છે, છોડ એકદમ લીલોછમ્મ અને ઉંચાઈ પણ ઘણી સારી છે. ખેડૂતન વધુમા જણાવે છે કે એમને પેહલી વીણી માં જ ૩૦મણ/વીઘે પ્રમાણે ઉતારો લયલીધો છે અને બીજી વીણી પણ ૧૨-૧૫/વીઘા પ્રમાણે આવશે જ, એટલે જ આ ખેડૂત ખેડૂતોને જાગૃત કરવા જણાવે છે કે હવે બીલ વગરના 4G, 5G પિન્કગાર્ડના રૂપકડા નામે ખેડુતોને ભરમાવીને વધુ પૈસા વસુલીને ખેડૂતોને લૂંટતી વેરાયટીઓને ખેડુતોએ તિલાંજલિ આપીને KAKAJI BG II જેવી વેરાયટી વાવેતર કરવી જોઈએ.

તેમજ KAKAJI BG IIનું વાવેતર કરનાર ખેડૂત શ્રી રમેશભાઈ ગોકળભાઇ રૈયાણી, ગામઃ ખાનપર, તા.જી.- મોરબી, મોં.- ૮૧૨૮૩૮૧૨૨૨ પોતાના અનુભવ જણાવતાં કહ્યું કે તેમના વિસ્તારમાં વાવેતર થયેલી બીજી જાતો કરતા સૌથી વધુ વજનવાળા જીંડવા છે, ડાળીઓની નીચીથી જ ફુટવાની શરૂઆત થાય છે, વીણવામા એકદમ સરળ છે, ૩૦મણની પેહલી વીણી ઉતારી લીધી છે, બીજી વીણી ઉતારીને શિયાળુ વાવેતર કરવાના છે. એટલે ટુંકા સમયમાં વધુ ઉત્પાદન આપતી જાતોમાં સર્વશ્રેષ્ઠ છે. આવતા વર્ષે પણ આ જ જાત પોતાના સગાંવહાલાં અને મિત્રો બધાં વાવેતર કરનાર છે.

માર્કિવ સીડ્સની NANDU BG II, DEV BG II અને SANDESH BG II જેવી વિવિધ પ્રકારની જાતો ખેડૂતોને સારુ ઉત્પાદન આપી રહી છે, જે અંગેની વધુ માહિતી મેળવવા સંપર્ક કરો મો. ૭૬૦૦૦૨૩૯૨૩

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks