
અનિલભાઈ સવજીભાઈ સાવલિયા મુ. સુલતાનપુર, તા. વડિયા, જી. અમરેલી મો. ૯૫૭૪૩૭૩૪૬૧
મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ રેડ વેલ્વેટ જાતનું વાવેતર કરેલ હતું. આ જાતનું મરચું ઓરીજનલ ડબ્બી કાશ્મીરી જાત છે. ડ્રિઝલ રેડ વેલ્વેટ જાતના મરચાને કલરમાં અને ભાવમાં કોઈ ના પુગે. મને આ જાત ખુબ સારી લાગી અને આ જાત માંથી મને સુકું ૭૦ મણ પ્રતિ એકર જેટલું ઉત્પાદન મળ્યું છે.

























