aries agro

મારો અનુભવઃ હું પટેલ કરશનભાઈ લખાભાઈ (આકોદરા, હીમતનગર)નો રહેવાસી મારો મોબાઈલ નંબર. ૬૩૫૧૭ ૪૧૩૫૫.

હું એક ખેડૂત છું. બટાકાની ખેતી કરું છું. ગયા વર્ષે, મારી ખેડૂતજીવનની નવી દિશામાં શરૂઆત થઈ જ્યારે મેં કામા ઈન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રા. લિ. કંપનીની જૈવિક પ્રોડક્ટ્સનો મારા બટાકાના પાકમાં ઉપયોગ કર્યો.

સૌ પ્રથમ, મેં મારી જમીનમાં ડૉ. ભુ સમૃદ્ધિ, ડૉ. ભુ સમૃદ્ધિ ગોલ્ડ, ડૉ. સારથી, અને ડૉ. સુરક્ષા ખાતરોનો ઉપયોગ કર્યો. આ પ્રોડક્ટ્સના ઉપયોગ પછી, મારા ખેતરમાં જમીન નરમ બની અને પાકની શરૂઆત જ સારું વિકાસ દર્શાવતી હતી. આગળ, મેં ડ્રિપ સિસ્ટમમાં ડૉ. યુનિટેક અને ડૉ. કેગસ્ટારના દ્રાવણ બે વાર આપ્યા, જેનાથી છોડોની વૃદ્ધિમાં ઝડપ આવી. આ સાથે, હરેકૃષ્ણા બેક્ટેરિયા અને સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિના ઉપયોગથી પાકમાં પોષક તત્વો સારી રીતે ઉપલબ્ધ થયા. આ ઉપરાંત, મેં તેજસ-૧૦૮ અને ડૉ. વિટો જેવા પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કયર્ાે. હું આ બધું શાંતિથી જોઈ રહ્યો હતો, અને પાકમાં કોઈપણ સમસ્યા ન હતી. પાક સંપૂર્ણ રીતે સ્વસ્થ અને મજબૂત હતો. જ્યારે મારે બટાકાની કાપણી કરી, ત્યારે મને આશ્ચર્ય થયો કે ૧ વિઘાથી ૪૨૫ મણનું વિશાળ અધધ ઉત્પાદન મળ્યું. આ માત્ર ઉત્પાદનમાં જ ફાયદાકારક ન હતું, પણ બટાકાની ગુણવત્તા એટલી સારી હતી કે અન્ય ખેડૂતમિત્રો કરતાં મને બજારમાં વધારે ભાવ મળ્યો. આ અનુભવે મને વધારે પ્રોત્સાહન આપ્યું જેથી આ વર્ષે મેં મગફળીના પાકમાં પણ કામા કંપનીની ૧૦૦% જૈવિક પ્રોડક્ટ્સનો ઉપયોગ શરુ કયર્ાે છે, અને હાલના સમયે પાકનું સ્વાસ્થ્ય અને વિકાસ ખુબ સારું દેખાઈ રહ્યું છે. કામા કંપની સાથે છેલ્લાં ૨-૩ વર્ષથી જોડાઈને મેં જોયું છે કે કામા કંપનીના જમીન સુધારક ને લીધે મારી જમીનમાં ઘણો સુધારો થયો છે. જમીન વધુ ફલદ્રુપ બની છે, અને હું દરેક પાકમાં નવી ઉર્જા અનુભવું છું. આ અનુભવને કારણે હું બીજા ખેડૂત મિત્રો પણ આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરું છું.મારો અનુભવ તમને ઉપયોગી થશે અને તમે પણ મારી જેમ વધુ ઉત્પાદન મેળવો તેવી શુભેચ્છા, વધુ જાણવા મને ફોન કરી શકો છો ૬૩૫૧૭૪૧૩૫૫

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks