ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું ? ૧૦૦૦ કિલો એટલે ૫૦ મણ લીલા મરચા તમે વેચવા ગયા છો. તમારી જમીનમાંથી શું ઓછું થયું ? આ જે ઓછું થયું તેને મરચીનું ક્રોપ રીમુવલ કહે છે. ૧૦૦૦ કિલો મરચા પકવવા માટે 5 કિલો નાઈટ્રોજન તત્વ , ૨ કિલો ફોસ્ફરસ તત્વ ,6 કિલો પોટાશ તત્વ અને ૯૦૦ ગ્રામ મેગ્નેશિયમ તત્વ અને જરૂરી કેલ્શિયમ જેવા સૂક્ષ્મ તત્વોનો ઉપાડ થાય છે. આટલું તમારી જમીનમાંથી આ વીણી દવારા ચુસાઈ ગયું , ઓછું થાય કે નહિ ? તમારે હવે પછી બીજી વીણી લેવી છે તો બીજું નાખવું પડે કે નહિ ??? યાદ રાખજો આ ચમત્કારિક ક્રોપ રિમૂવલ આંકડો 5-2-6-9૦૦. આને ફર્ટીગેશન ડેટા કહેવાય છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે આ ડેટા ઉપરથી તમે જાણી શકો છો.

વધુ વાંચો....

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું.

ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું

વધુ વાંચો....

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે

વધુ વાંચો....

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks