
અનિલભાઈ ઠુંમર મુ. ત્રાકુડા, તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૭૯૫ ૬૦૪૯૪, દર વર્ષે હું મરચીનું વાવેતર કરું છું, પણ આ વર્ષે ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબી ગયો.છતાં ડ્રિઝલ પ્રતિમામાં ઘાટો લાલ કલર અને વધુ કરચલીવાળી ઉચ્ચ ગુણવત્તા યુક્ત મરચાં પાકે છે. વીઘે ૨૨ મણ ઉત્પાદન, હજુ પાક ચાલુ! અન્ય જાતોમાં ૮ માંથી માત્ર ૨ ભારી સારી મરચી આપતા હતા. ડ્રિઝલ પ્રતિમામાં ૧૨ માંથી ૧૦ ભારી એ ઉત્તમ ઉત્પાદન આપ્યું! મારું મિશન વધુ ઉત્પાદન અને ગુણવત્તાવાળી મરચી લાવવાનું છે,























