કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે, એટલે હવે હવામાનમાં, ફેરફારના સૂચનો આ મોબાઈલ એપ્લિકેશન આપણને આપતું રહેશે. એટલે ટૂંકમાં કહું તો, ખેત આયોજન, પાકનું સંચાલન, ઉપજના માલ અને, ખેતીના સાધનોનું ટ્રેકિંગ સાથે સાથે નાણાકીય આયોજનમાં પણ, આ એપ્લિકેશન આપણને મદદ કરશે. આજે બજારમાં, હવામાન માપક સાધનોમાં ફસલ, ફાઈલો, જિયો વગેરે કંપની બઝારમાં છે . આવું હવામાન યુનિટ, જ્યાં લાગ્યું હોય ત્યાં જોવા જજો અને, ખેડૂત પાસે તેના લાભો જાણો . આવતી વખતે, કૃષિ વિજ્ઞાન ટેકનોલોજીમાં, અમેરિકાના ઇલોન મસ્કની વાત કરશું .

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કૃષિ ટેકનોલોજી : ૧૦ મીનીટમાં ખાવાનું તમારા ધરે

    બોલો, આ વાકય વાંચીને તમને થશે કે આ વળી નવી સેવા, અમેરીકામાં જેમ ઉબર ટેક્ષી સેવામાં ફુડ ડીલીવરી સેવા પણ ઉપલબ્ધ છે. તમે કોઈ મનગમતા રેસ્ટોરન્ટમાં તમારા ખાવાનો ઓર્ડર આપો એટલે તમારું

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : મેરા ગાવ – મેરા ગૌરવ

    ભારતીય ખેતી અનુસંધાન સંસ્થા દીલ્હી એક નવા જ પ્રયોગ ભારતના ખેડૂતો માટે કરવા જઈ રહી છે. આજે વિવિધ કૃષિ સંસ્થા સાથે જોડાયેલા આખા ભારતમાં એએઆરઈએસના ૨૦,૦૦૦થી વધુ કૃષિવિજ્ઞાનીકો કાર્યરત છે. તે બધા

    વધુ વાંચો....

    હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

    આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

    વધુ વાંચો....

    ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

    આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

    TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

    વધુ વાંચો....

    ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

    ૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

    કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

    વધુ વાંચો....

    ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

    ૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

    પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

    વધુ વાંચો....

    ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

    ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

    વધુ વાંચો....

    જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

    આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

    વધુ વાંચો....

    હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

    પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks