aries agro

જ્યારે જમીનમાં પોટેશિયમ ઓછું હોય છે, ત્યારે છોડ કેવા ચિહ્નો દર્શાવે છે:
▪️પાંદડાની ટોચ પીળી અને ભૂરી થઈ જાય છે (સળગતી અથવા બળી ગયા જેવું )
▪️જૂના પાંદડા વાંકા વળે છે અને કિનારીઓ સુકાઈ જાય છે
▪️નબળા દાંડલી અને ધીમી વૃદ્ધિ
▪️ફળ અને બીજનો નબળો વિકાસ
▪️તાણ (જીવાતો, દુષ્કાળ) સામે ઓછો પ્રતિકાર
કેળા, બટાકા, શેરડી, ટામેટા, મકાઈ અને કઠોળ જેવા પાક ખાસ કરીને પોટાશની ઉણપ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ….

વધુ વાંચો....

CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે

એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી

વધુ વાંચો....

ડ્રાઈવર વગર ચાલે તેવી ટેક્ષી સેવા આવી ગઈ.

પહેલા આપણને બહારગામ જવું હોય તો એસટીની બસ માં જવું પડતું . ૨૦૧૧માં ઉબર ક્રાંતિ આવી જેણે GPS અને સ્માર્ટ-ફોનની મદદથી ટૅક્સી જેવી સેવાઓને સરળ બનાવી દીધી આ સેવાને લીધે આજે મહાનગરોમાં

વધુ વાંચો....

ગુગલ મેપ હવે ઠેકાણા ગોતવામાં મદદ કરે છે

કૃષિ વિજ્ઞાનની નવી દુનિયાની વાતમાં આશ્ચર્ય થાય તેવા સંશોધનની વાત કરીયે તમને ખબર છે ? ૨૦૧૯માં 5Gનું સ્વાગત થયું એટલે આપણા તમામ કાર્યો ઝડપથી થવા લાગ્યા . YouTube આવ્યું અને મનોરંજનથી માંડીને

વધુ વાંચો....

પોટાશ એક ઉપયોગી પોષક તત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

પોટાશ, (𝐤), છોડને સ્વસ્થ અને મજબૂત વિકાસ માટે જરૂરી ત્રણ મુખ્ય પોષક તત્વોમાંનું એક છે. પોટાશ છોડના વૃદ્ધિ કાળમાં મજબૂત ભૂમિકા ભજવે છે. તે પાણીના નિયમન…

વધુ વાંચો....

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો.

હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક

વધુ વાંચો....

માટી જીવંત કારખાનું છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે.ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ રોજ

વધુ વાંચો....

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks