aries agro

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીમાં પાક ફેરબદલી કરવા ઉપર ખાસ મહત્વ આપવામાં આવે છે. પાક ફેરબદલી કરવાથી એકને એક પાક જે પોષક તત્વોનું ખેંચાણ કરીને જમીનમાં તત્વોની અછત પેદા કરે છે એના બદલે પાક ફેરબદલી દ્વારા પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા ઉમેરણ કરવા માટે અને જીવાત ઘટાડવા માટે આપણે કઠોળ સાથે વૈકલ્પિક અનાજ વારા ફરતી વાવેતર કરવા જોઈએ .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ.

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકવામાં આવે છે. રાસાયણિક ખતરો પરની નિર્ભરતા ઘટાડીને ધીરે ધીરે યુરિયામાં 10-20% ઘટાડો કરવા માટે કઠોળ પાકોનું આંતર પાક તરીકે વાવેતર

વધુ વાંચો....

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં કઈ કઈ વાતોનો સમાવેશ થાય છે ?

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતી માં માટીને ઢાંકી રાખવાની વાત છે. માટીનું ધોવાણ અટકાવવાની વાત છે અને કાર્બનિક કાર્બન સુધારવા માટે આચ્છાદન એટલે કે મલ્ચિંગ, અવશેષો નાખીને જમીનને ઢાંકવાની સલાહ આપવામાં

વધુ વાંચો....

રિજનરેટિવ એગ્રીકલ્ચરની અગત્યતા શું છે ?

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે જમીનનું ખેડાણ ઘટાડવું. જમીનના સૂક્ષ્મ જીવાણુઓને સુરક્ષિત રાખવા અને ભેજ જાળવી રાખવા માટે ઊંડા ખેડાણથી જમીનને બહુ ખેડવાની વાત સામે ઓછામાં ઓછી ખેડાણ

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....

શું છે ખેડૂત પાઠશાળા ? શું તમારા ગામમાં ‘ફાર્મર ફિલ્ડ સ્કૂલ’ છે ?

આપણે આ અગાઉ તમારા ગામના ગ્રેજ્યુએટ યુવાનની કૃષિ મિત્ર તરીકે પસંદ કરીને આખા ગામની ખેતીની સિકલ કેમ બદલી શકાય ? તેની વાત કરી હતી. તમારા ગામમાં સ્થાનિક સ્તરે તમારા કૃષિ ગ્રુપ દ્વારા

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું?

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks