aries agro

શું ફક્ત એક એકરમાં કુટુંબની જરૂરિયાત પૂરતું અનાજ,શાકભાજી,ફળો, દૂધ,કઠોળ વગેરેનું વેચાણ કરીને વાર્ષિક ભરણપોષણ કરીને આત્મનિર્ભરતા મળી શકે ? મોટાભાગના લોકો માને છે કે આવું શક્ય નથી પરંતુ મહારાષ્ટ્રના એક કિસાન ગ્રુપ દવારા સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ દવારા આર્થિક અને સામાજિક ઉન્નતિ  મેળવી છે એટલે કે  સત્ય એ છે કે તમે એક સામાન્ય વિસ્તારમાં એક અદ્ભુત રીતે ઉત્પાદક મીની ફાર્મ  બનાવી શકો છો. આ માટે જરૂરી છે સ્માર્ટ આયોજન અને કાર્યક્ષમ વાવેતર પદ્ધતિ.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના

વધુ વાંચો....

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો એને ઉધડથી કામ સોંપ્યું હોય તો તે

વધુ વાંચો....

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ?

ખેતીપાકનું નિદાન આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.

આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

વધુ વાંચો....

તમારી જમીનના રોગકારક હાજર છે પણ કેવી પરિસ્થિતિ મળશે ત્યારે તે પોતાની અસર દેખાડશે.?

સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks