લીલોઘાસચારોવાગોળતાપશુઓનોકુદરતીખોરાકછે.પશુઓનાઆહારમાંલીલાઘાસચારાનોઉપયોગઆશાવાદીઉત્પાદનક્ષામતાંનીખાતરીઆપેછે.ભારતવિશ્વમાંસર્વોચ્ચદૂધઉત્પાદકહોવાછતાંકેટલાંકઅવરોધોજેવાંકેઅપૂરતોપશુઆહારઅનેઘાસચારોકેજેપશુઓનાંવિકાસ,સ્વાસ્થય,ઉત્પાદનઅનેપ્રજનનક્ષમતાંનેઅવરોધેછે,વધતીજતીમાનવવસ્તીઅનેરોકડીયાપાકોનાધસારાનેકારણેહવેભારતમાંકુલખેતીલાયકજમીનમાંથીફક્ત0%જેટલીજમીનઘાસચારાનાં ઉત્પાદનમાટેઉપયોગમાંલેવાયછે.ભારત૩૫.%લીલાચારો,ર૬%સુકોચારોઅને૪૧%દાણપ્રકારનાંતત્વોનીઅછતઅનુભવાઇહીછે.સમયજતાંગોચરજમીનપણઘટીરહીછે.તેમછતાંઘાંસચારાનુંઉત્પાદનસરકારનીવિવિધયોજનાઓદ્વારાવેગપકડીરહ્યુંછેઅનેલીલાચારાનીજેઅછતવર્તાયછે,તેનેપડકારેછે.

પશુઆહારમાંવપરાતાતમામઘટકોમાંથી,લીલોઘાસચારોપશુનાસ્વાસ્થય,વિકાસઅનેઉત્પાદનપરસીધીઅસરકરેછે.પશુઓમાટેવિટામીનનોએકમાત્રકુદરતીસ્ત્રોતછે,ઉપરાંતઓમેગાતથાઅન્યપોલીઅનસેપ્યુરેટેડફ્ટીએસીડકેજેમાનવીયસ્વાસ્થયમાટેખુબજમહત્વધરાવેછે,તેનુંદુધમાંપ્રમાણવધારવામાટેદુધાળાપશુઓનેનિયમીતપણે લીલોચારોખવરાવવોજરૂરીછે.હાઈડ્રોપોનિક્સ(Hydroponic)એકનવીતાંત્રિકપદાતિવિકસાવાઈછેકે,જેમાંછોડવાનોઉછેરજમીનવિનાપોષક્તત્વોયુક્તપાણી,યોગ્યતાપમાનઅનેભેજદ્વારાકરવામાંઆવેછે.હાઈડ્રોપોનિક્સદ્વારાસરળતાથીઅનેઝડપી પોષણયુક્તલીલાચારાનુંઉત્પાદનકરીકાયછે.મકાઈ,રાગી,બાજરાં,ચોખાં,Hrosegrass(ચણા),Sunheme,જુવારandfrotailMilletનાંબીજહાઈડ્રોપોનિકપધ્ધતિદ્વારાઉછેરમાટેયોગ્યછે.ગુજરાતમાંહાઈડ્રોપોનિક્સપતીનું૨00૫પછીઆગમનથયું,જેમાંસહકારીડેરી,સરકારીયોજનાતેમજપશુપાલનક્ષેત્રેકામકરતાકેટલાકબિનસરકારીસંગઠનોદ્વારારાજ્યનાવિવિધવિસ્તારોમાંસ્થાપવામાંઆવેલહતું.

હાઈડ્રોપોનિક શું છે?

હાઈડ્રોપોનિકશબ્દગ્રીકશબ્દ(પાણીકામ)હાઈડ્રોપરથીઆવ્યોછે.Hydroપાણી,Ponic(કામ)અનેતાંત્રિકપધ્ધતીછે,જેનાદ્વારાજર્મનવગરપોષકત્તત્વોયુક્તદ્વાવણમાંઓછાસમયગાળામાં,સંયમીતવાતાવરણીયપર્યાવરણીયઆબોહવાકીયhouse/machine/સાધનમાંછોડનોઉછેરકરીશકાયછેતેમજ,રસાયણોજેવાકેજંતુનાશકો,નિંદણનિયંત્રિતદવાઓ,ફૂગનાશકઅનેકૃત્રિમવિકાસઉત્તેજકદવાઓથીમુક્તવાતાવરણીયપરિસ્થિતિમાંઉછેરવામાંઆવેછે.અહેવાલપ્રમાણેનોંધાયેલુંછેકેહાઈડ્રોપોનિકઘાસચારાનાંઉત્પાદનમાટેપરંપરાગતપધ્ધતીકરતાંફક્તઆશરે%પાણીનોઉપયોગથાયછેસાથેકુર્તઉત્પાદનપણસમાંતરેમળીરહેછે.પોષકતત્વોયુક્તદ્રાવણહાઈડ્રોપોનિકઘાસચારાનાવિકાસમાટેકાયમીધોરણેજરૂરીનથી,ફક્તનળનાંપાણીનોપણઉપયોગકરીશકાયછે.હાઈડ્રોપોનિક ઘાસચારોનુંઉત્પાદનહાઈડ્રોપોનિકમશીનસિવાયગ્રીનહાઉસમાં(મર્યાદીતકિંમતનાંસાધનમાં)માંપણથઇશકે.એવાંસ્થળોકેજ્યાંપાણી,જમીનતથાખેતમજુરનીઅછતછે,ત્યાંમર્શીનદ્વારાહાઈડ્રોપોનિકપધ્ધતિનાંટેક્નીકનોઉપયોગ દ્વારા ૫૦કીગ્રાથીટનજેટલોઘાસચારોખૂબછાવિસ્તારમાંઉત્પાદનકરીશકાયછે.ઘાસચારોઓર્ગેનિકછેઅનેતે૧૫%જેટલુંદૂધઉત્પાદનઅનેતેમજગુણવત્તાવધારેછેઅનેપશુનેતંદુરસ્તરાખેછે.ભારતમાંસામાન્યરીતેમકાઈનાંધાન્યદાણાંહાઈડ્રોપોનિકઘાસચારાનાંઉત્પાદનમાટેપસંદગીનેપાત્રછે.હાઈડ્રોપોનિકલીલોઘાસચારો૨૦૩૦સે.મી.ઉંચાઈનીસાદડીકેજેમૂ,બીજઅનેછોડધરાવેછે.કીગ્રાતાજાંહાઈડ્રોપોનિમકાઈનાંઘાસચારાનુંઉત્પાદનદિવસમાંકરવામાટેઆશરેથીલિટરપાણીજરૂરીછે.જ્યારેપારંપરીરીતેકીગ્રામકાઈનાંઘાસચારાનાંઉત્પાદનમાં૬૦૭૦લિટરપાણીનીરૂરરહેછે.સામાન્યરીતેહાઈડ્રોપોનિકપધ્ધતીમાંકીગ્રામકાઈનાબીમાંથી.દિવસનાઅંતેથીકીગ્રાલીલોચારોતૈયારથઇશકેછે.તૈયારથયેલચારામાં૧૧૧૪%ડ્રાઈમેટર(સુકોભાગ)હોયછે.હાઇડ્રોપોનિકઘાસચારોવધુરોચક,સુપાચ્યઅનેપોષણયુક્તજ્યારેબીજાંસ્વાસ્થયકારકફાયદાપણઆપેછે.

બીજનીકિંમતકુલહાઈડ્રોપોનિકમકાઈનાંઉત્પાદનની ૯૦%ભાગધરાવેછે.૧૦કીગ્રાતાજાંહાઈડ્રોપોનિકમકાઈઘાસચારોપ્રતિગાયપ્રતિદિવસદીઠઆપવામાટેવૈજ્ઞાનિકોદ્વારાભલામણરેલછે.હાઈડ્રોપોનિકપધ્ધતીથીતૈયારકરેલમકાઈઘાસચારામાંપોષકતત્વોનુંપ્રમાણપરંપરાગત(જમીનપર)તૈયારકરેલચારાકરતાવધુઅનેગુણવતાસભરહોયછે,જેનીચેજણાવેલકોષ્ટકદ્વારાસ્પષ્ટથાયછે.

હાઈડ્રોપોનિક ઘાસચારાનો પશુઆહારમાં ઉપયોગ:હાઈડ્રોપોનિકઘાસચારોઆહારમાંરહેલાંઅન્યઘટકોનાપોષકતત્વોનીપાચ્યતાવધારેછેકેજેદૂધઉત્પાદનમાં૧૩%નોવધારોકરવામાંભાગરૂપબનેછે.એવીપરિસ્થિતીમાંકેજ્યાંપરંપરાગતલીલાઘાસચારાનોઉછેરસફળતાપૂર્વકકરીશકાતોનથી,ત્યાંહાઈડ્રોપોનિકઘાસચારાદ્વારાખેડૂતોઓછી કિંમતેતેમનાંપશુધમાટેલીલોચારોતૈયારકરીશકેછે.

લીલાઘાસચારાનું પશુપાલનમાં મહત્વઃઆહારકુલદૂધઉત્પાદનનાં૭૦થી૭પ%જેટલોભાગભજવેછે.ડેરીઉધોગમાંઆહારનિવેશનોમુખ્યસ્ત્રોતછે.લીલોચારોડેરીઉદ્યોગનોએકમહત્વનોઅનેમૂળભૂતહિસ્સોછેઅનેકુલઆહારનો૩૦થી૩૫%હિસ્સોધરાવેછે.તાં,લીલોચારામાટેખૂબઓછાપ્રમાણમાંનિવેશથતોહોયછે.બીજાબધાઆહારનાઘટકોનીસરખામણીકરતાંલીલોચારોપશુઓમાટેસૌથીવધુરૂચીકર,લાભદાયકઅનેસ્વાસ્થયકારકહોયછે.

What is hydroponic farming? Why use hydroponics?

લીલાચારાના ફાયદા:

  1. પશુની ભૂખસરળતાથીઅનેઝડપથીસંતોષેછે.
  2. વનસ્પતીજન્યપ્રોટીનનોમુખ્યસ્ત્રોત
  3. સારાપ્રમાણમાં કાર્બોદીતનો સ્ત્રોત(દ્રાવ્યઅનેરેસાવાળા)
  4. સારાપ્રમાણમાંખનીજતત્વોનોસ્ત્રોત
  5. પુષ્કળપ્રમાણમાંવિટામીનનોસ્ત્રોત
  6. કુલજરૂરીયાતનાઆશરે૧૦૧૫%પાણીનોસ્ત્રોત
  7. શહેરીવિસ્તારમાંલીલાચારાનીજરૂરીયાતપુરીપાડીશકાય.

પરંપરાગત રીતે ઉત્પાદીત લીલાચારાના ઉત્પાદનમાં આવતા અવરોધો:

  1. મોટાપ્રમાણમાંજમીનનીજરૂરીયાત
  2. પાણીનીઅછત
  3. વધુપ્રમાણમાંમજૂરોનીવાવણીમાટેજરૂરિયાત(વાવણી,માટીકામ,નિંદણ,કાપણીવગેરેમાટે)
  4. ધુવિકાસસમય(આશરે૪૫૬૦દિવસ)
  5. આખાવર્ષદરમિયાનસરખીગુણવત્તાવાળાઘાસચારાનીઅનઉપસ્થિતિ
  6. ખાદ્યઅનેખાતરનીજરૂરિયાત
  7. કુદરતી આફ્લો/પરિસ્થિતિઓથી અસરગ્રસ્ત.

હાઈડ્રોપોનિક ચારાના ઉત્પાદન માટેની શું શું જરૂરિયાતો છે?

૧૦૦૦કિગ્રારોજનાંલીલાચારાનાંઉત્પાદનમાટે

  • ૪૮૦સ્કેફીટવિસ્તાર
  • હાઈડ્રોપોનિકમશીનઅથવાગ્રીનહાઉસર૫ફીટX૧૦ફીટX૧૦ફીટ(આશરે).
  • વિજપૂરવઠાનીસગવડ
  • ચોખ્ખુંપાણી
  • ઉત્તમઅંકુરણક્ષમતાધરાવતાંબીજ
  • સારીચોખ્ખાઈ
  • બેમજૂર

કેવી રીતે ઉછેરી શકાય?

  1. પાણીમાંબીજનેપલાળીરાખો(૨૦કલાક)
  2. બીજનુંઅંકુરણ(૨૪કલાક)
  3. અંકુરતથયેલબીજનેમશીનનીટ્રેમાંપાથરવા
  4. ટ્રેનુંમર્શીનમાંગોઠવણ
  5. દરરોજટ્રેનેપછીનાક્રમિકસ્તરેખસેડવું
  6. સંપૂર્ણઉછેરથયેલચારોમાંદિવસેઉપબ્ધા
  7. સારીસ્વરછતા.

બધીવિશેષતાઓઉપરાંતવધારામાંપધ્ધતિનુંલીલાંચારાનાંઉત્પાદનમાંખાસરૂપેરણનેઅર્ધરણજેવાવિશ્વનાંવિસ્તારોમાંમહત્વનીવધીજાયછે.મર્યાદીતખર્ચઅનેમર્યાદિતપાણીદ્વારાવધુજથ્થામાંગુણવત્તાયુક્તચારોમેળવવામાટેઉપરોક્તવિસ્તારોમાંખેતપધ્ધતિવરદાનયુક્તછે.બધાંપાછળનોખાસહેતુછેકે,ટકાઉખેર્તીનીટેક્નોલોજીકેજેહાઇડ્રોપોનિકતરીકેજાણીતીછેતેનોલીલાચારાનાંઉત્પાદનમાટેઉપયોગતે ખેતીનીટેકનોલોજીમાંએકક્રાંતિકારીપગલુંછે.લીલાચારાઉપરાંત,આપણેડાંગરઅનેઘઉંનાંધરૂઓવગેરેનોઉછેરપણપધ્ધતિનોઉપયોગદ્વારાકરીશકીએછીએ.હાઈડ્રોપોનિકતાંત્રિકીસ્થાપવીએકવખતનુંનિવેશછે,પરંતુતેનેવિકસાવવાનુંશરૂઆતીખર્ચવધુહોવાથી,તાંત્રિકીસામાન્યરીતેમોટાડેરીફાર્મઅથવાગ્રામ્યસ્તરેસામૂહીકરીતેસ્થાપવામાંઆવેતોપ્રતિઘાસચારાઉત્પાદનદીઠખર્ચઘટાડી,પશુપાલનવ્યવસાયનેઆત્મનિર્ભરઅનેનફાકારકબનાવીશકાયછે.તાંત્રિકીમાંહજુપણસંશોધનનેઅવકાશછે,જેમાંસૌરઉર્જાનાવપરાશથીલઇનેસ્થાપનઅનેઉત્પાદનખર્ચકેમઘટાડીશકાયસાથેચારાનીગુણવતાવધારવાઅંગેનાવિષયોઆવરીશકાય.

 

ડો.અભિષેકરમારઅનેડો.વિ.આર.પટેલપશુપોષણવિભાગ,વનબંધુકોલેજઓફવેટરનરીઅનેએનીમલહસ્બન્ડરીનવસારીકૃષિયુનિવર્સિટી,નવસારી

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

અંબામાં રૂટ સ્ટોક

કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કેરી આંબાનું વાવેતર ઘનિષ્ટ કરવામાં દિશા

આંબામાં જ્યારે આપણે લાંબા અંતરની જગ્યાએ ટૂંકા અંતરે એટલે કે ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર કરવામાં આવે ત્યારે વાવેતરની દિશા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું?  એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો  લીલો પડવાશના પાકો  વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વગરની ખેતી વિષે જાણો.

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
ઉત્પાદન વધારવું પડશે.

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks