નાની ગુલાબી કહે, હે બા, આપણે આમ મૂળ કયાંના ? લે તને ખબર નથી ? આમ તો આપણે કીટક સમુદાયના લેપીટોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબમાંથી આવેલી પેકટીનોફેરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળ છીએ. ઓલ્યા એગ્રેજોએ આપણું નામ પીંક બોલવર્મ રાખ્યું છે અને ભારતના  બધા આપણને ગુલાબી ઈયળ કહે છે.  આપણે આમ તો  એશીયા ખંડના ગણાઈએ પરંતુ  સૌ પ્રથમ આપણા વડદાદા ઈસ્ટર્ન ઈન્ડીયા સમુદ્ર વિસ્તારમાં દેખાયા હતા અને ૧૯૧૭માં સ્ટીમર મારફત અમેરીકાના ટેકસાસ પ્રાંતમાં પહોંચ્યા ત્યાંથી મેકસીકો સુધી આપણી પેઢીઓ જીવે છે.  એમ કાંઈ આપણે જેવા તેવા નથી, આપણનેય  જીવવાનો હકક છે.. —– વધુ આવતી કાલે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

લીંબુ અને વેલાવાળા શાકભાજી (કાકડી, તરબૂચ, ટેટી, દૂધી)માં આવતું પાનકોરીયું

લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : તલના પાકમાં પાન વાળનારી ઇયળ / માથા બાંધનારી ઇયળ

પ્રકાશ પીંજર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો

અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સમાચાર છે આ ગુલાબી ઈયળ પાછી ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે

કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી ?

ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની વાતચીત – ૬

ટુંકમાં કપાસની ખેતી ફુલી ફાલી છે અને ફોરજી ના નામે નબળા કપાસ ખેડૂત ઉગાડે છે એટલે આપણુ જીવન ટકી રહેવાનું કારણ કે કપાસમાંજ જ ખેડૂતને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની વાતચીત – ૫

ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજું કાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની વાતચીત – ૪

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને  બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની વાતચીત -3

હે, બા આપણને આ ખેડૂતો મારે કેવી રીતે તે કહો જેથી મારે બચવું કેમ તે ખબર પડે ?!  જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળની વાતચીત -૧

ગુલાબી ઈયળ વીણી પછી  શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે  આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું  ટાણું થયું નથી. તોય આ બન્ને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ?

ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
aries agro
Enable Notifications OK No thanks