– ફણગાવેલા મગના ઢોકળા બહેનો માટે :
ફણગાવેલા મગના ઢોકળાની સામગ્રીઃએક વાટકી ફણગાવેલા મગ, બે વાટકી ચોખા, ૨૫ ગ્રામ આદુ, બે નંગ લીલા મરચા, એક ચમચી મેથી, તેલ, સાજીના ફૂલ, હીંગ, મરીનો ભૂકો (જરૂરત અને સ્વાદ અનુસાર) રીતઃ ચોખા તથા મેથી ભેગા કરી પાણીમાં પ થી ૬ કલાક પલાડવા. ત્યાર બાદ ચોખા તથા મેથીને બારીક વાટી નાખવા. મગને પણ પલાડી વાટી નાખવા. બંનેને ભેગા કરી તેમાં મીઠુ, વાટેલ આદુ, મરચા તથા હીંગ નાખવા બરાબર હલાવી ૬ થી ૭ કલાક ઢાંકી રાખી આથો આવવા દેવો. ઢોકળીયા કુકરમાં પાણી મુકી ઉકાળવું. થાળીમાં તેલ લગાડી અને થોડું ખીરૂં પાથરવું. થાળી ઢોકળીયામાં મુકી ચડવા દેવી. ૧૦ મિનિટ બાદ ઢોકળા બરાબર થઈ ગયા છે તે ચકાસી થાળી બહાર કાઢી ઢોકળાના કટકા કરવા. જો ઢોકળા કઠણ લાગે તો તેમાં સાજીના ફૂલ નાખી શકાય. ફણગાવેલા કઠોળમાં આથો લાવવાથી તેમાના પોષક તત્વોનો વિના મુલ્યે ઘણો જ વધારો થાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    રોગ : મગફળી માં ગેરૂ

    ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

    વધુ વાંચો....

    ડુંગળી ખાતર

    ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦

    વધુ વાંચો....

    શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?

    હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ

    વધુ વાંચો....

    એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા પ્રિસિઝન/સ્માર્ટ એગ્રીકલ્ચર

    પ્રિસિઝન એગ્રીકલ્ચર : મહત્તમ નફો, ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણ મેળવવા માટે કૃષિ ક્ષેત્રમાં પાર્થિવ અને અવકાશી પરિવર્તનશીલતા જેવા પરિબળોને નિર્ધારિત કરવા, વિશ્લેષણ કરવા અને મેનેજ કરવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. રાષ્ટ્રની

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન

    વધુ વાંચો....

    વરિયાળીનો રોગ : સાકરીયો (મધિયો)

    લક્ષણો : સાકરીયો એ કોઈ રોગ નથી પરંતુ છોડનીદેહધાર્મિક વિકૃતિ છે. ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે. આવી વિકૃતિ ખૂબજ ફળદ્રુપ જમીનમાં

    વધુ વાંચો....

    ધાણાની કાપણી

    ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી, ધાણાનો લીલો રંગ

    વધુ વાંચો....

    વરિયાળીનો રોગ

    (૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા

    વધુ વાંચો....

    ધાણામાં જીવાત

    (1)મોલોમોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ

    વધુ વાંચો....

    રાજગરાની ખેતી

    રાજગરાની અંદર ઉચ્ચ પોષક તત્ત્વો હોવાના લીધે તેનો ઉપયોગ પોષણયુક્ત બનાવટો/વાનગીઓ બનાવવામાં થાય છે. રાજગરો વર્ષોથી ઉપવાસના દિવસે ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષોથી તેમાંથી લાડુ, રોટલી, પુરી, પરોઠા, ચીક્કી,

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks