તમે મરચાની શ્રેણીમાં છો

માં અફલાટોક્ષિન નામની ઝેરી ના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચો>>>>

ની પાનનું નિયંત્રણ કેમ કરવું ?

 ફેનાઝાક્વીન ૩૦ ઇસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૪૫ ગ્રામ અથવા ફેનપ્રોપેશ્રીન ૩૦ ઈસી ૮ મિ.લી. અથવા ફેનપાયરોક્ષીમેટ

વધુ વાંચો>>>>

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ

વધુ વાંચો>>>>

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું ADV-૫૭૫૯ મરચીમાંથી મને એક એકર ૧૦૦૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે. અને લાંબા સમય ચાલે છે માટે

વધુ વાંચો>>>>

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ

વધુ વાંચો>>>>
nidhi seeds rutu crop care jira cumin seeds

પસંદગી : મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મેં નામધારી કંપનીની NS-2549 જાતનું વાવેતર કરેલ છે. મને આ જાતમાંથી વીઘે 35 મણનો ઉતારો આવેલ છે. નામધારી NS-૨૫૪૯ જાત સારું ઉત્પાદન આપે છે. અને

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું, વાયરસનું પ્રમાણ ખુબ ઓછું, સુકારા સામે પ્રતિકારક, વધારે

વધુ વાંચો>>>>

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ઉત્પાદન વધુ મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કરેલ હતું હું બે વર્ષથી ADV-૫૭૫૯ મરચીનું વાવેતર કરું છું ADV-૫૭૫૯માંથી ૧૯૦૦૦ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે ADV-૫૭૫૯ મરચી

વધુ વાંચો>>>>

પસંદગી : નું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ

વધુ વાંચો>>>>

પસંદગી : મરચી સામે સહનશીલ જાત છે.

આ વર્ષે 2401 મરચીનું વાવેતર કરેલું હતું અને ખુબ સારું વળતર મળેલ છે. મને NS-૨૪૦૧ મરચીમાં વાઇરસ સામું ખુબ જ સારી પ્રતિકારક શક્તિ છે 2401માં

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં બજારભાવ સારો મળે છે.

મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, તેમાં ફૂલ વેલા આવ્યા, એકી સાથે ફ્લાવરીંગ આવ્યું, અને ખાસ કરી ને વાયરસ સામે પ્રતિકારક હોવાથી

વધુ વાંચો>>>>

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચી ફાલ વધારે આપે છે.

મેં એડવાન્ટા કંપનીનું પ્રજવલ્લા મરચાની જાતનું વાવેતર કરેલ હતું. લીલા મરચા વેચવામાં ભાવ સારા આવે છે આ જાત પાવડર માટે પણ ઉત્તમ જાત છે. પ્રજવલ્લા

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મારા ગામમાં મરચીનું ઘણું ખરું વાવેતર થાય છે. હું છેલ્લા ઘણા વર્ષથી મરચી વાવું છું જેમાં મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીનું યોગી વેરાઈટી નું વાવેતર

વધુ વાંચો>>>>

પસંદગી : મરચી ૨૫૬૦ પ્રતિકારક જાત છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરેલ છે. નામધારી ૨૫૬૦ મરચીની જાતની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ સારી છે

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં નો બગાડ નહીવત છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મેં નિધિ સીડ્સના મરચા નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું જેમાં ફ્લાવરીંગ વહેલું લાગે છે અને

વધુ વાંચો>>>>

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું આ જાત માંથી મને એક એકરમાંથી ૧૦૦૦ મણ લીલા મરચા નું ઉત્પાદન મળેલ છે. બીજી વેરાઈટી કરતા ઉત્પાદન

વધુ વાંચો>>>>

પસંદગી : મરચી મને ખુબ સારી લાગી છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ નામની મરચાની જાતનું વાવેતર કરેલ છે. મને આ જાત ખુબ સારી લાગી આ જાતના

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં બજારભાવ ખુબ સારા મળે છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, જેમાં મરચાંનું ઉત્પાદન સારું મળ્યું, અને

વધુ વાંચો>>>>

પસંદગી : એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. એક્સેન હાઇવેઝ કંપનીની ગરુડા જાતનું મેં વાવેતર કરેલ હતું. ગરુડા જાત પકવવા માટે અનુકૂળ છે અને તેનો

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં બજારભાવ સારા મળે છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. ગોબરભાઇ વડુભાઇ ગજેરા પોતાના અનુભવ જણાવતા કહે છે કે મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરી ખુબ ખુશ

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ

વધુ વાંચો>>>>

પસંદગી : મરચીમાં વજન ખુબ સારો થાય છે.

વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ

વધુ વાંચો>>>>

પસંદગી : ની મરચીની લંબાઈ ખુબ સારી છે.

વિશ્વાસ યોગી જાતની મરચીની લંબાઈ ખુબ સારી છે. મેં વાવી તમે પણ વાવો. છેલ્લા ઘણા વર્ષોથી મરચીની ખેતી કરું છું. મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીની

વધુ વાંચો>>>>

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના

વધુ વાંચો>>>>

ના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ

વધુ વાંચો>>>>

ના પાકમાં પેદા થતી અમુક ના લીધે મકાઈ ઝેરી બની જાય છે.

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચો>>>>

બિયારણના બે રત્નો મરચી 2549 અને 2560

મરચી લીલા અને સુકા મરચા માટેની બેસ્ટ વેરાઈટી છે કેમકે આ મરચીમાં વાઈરસ નહીવત આવે છે, તોડવામાં સહેલી અને બઝાર ભાવ પણ સારા મળી રહે

વધુ વાંચો>>>>

ફણગાવેલા ના ઢોકળા

 – ફણગાવેલા મગના ઢોકળા બહેનો માટે : ફણગાવેલા મગના ઢોકળાની સામગ્રીઃએક વાટકી ફણગાવેલા મગ, બે વાટકી ચોખા, ૨૫ ગ્રામ આદુ, બે નંગ લીલા મરચા, એક

વધુ વાંચો>>>>

ના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી

વધુ વાંચો>>>>

મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે

ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે

વધુ વાંચો>>>>

પ્રોસેસિંગ એટલે શું ?

પ્રોસેસિંગ એટલે શું ? મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શાકભાજી સીધા આપવા ૧. ટામેટા : કેચપ, સોસ, સૂપ બનાવી શકાય. ૨. કઠોળ વર્ગના શાકભાજી : તુવેર,

વધુ વાંચો>>>>

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો

કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા

વધુ વાંચો>>>>

નો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે?

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની

વધુ વાંચો>>>>

?

હવે મરચીની વાત કરીએ નવી ટેકનોલોજી મુજબ મરચીની ખેતી કરી હોય અને વીઘે 35 થી 50 મણ થી વધુ સૂકા મરચા પેદા કર્યા હોય તેવા

વધુ વાંચો>>>>

?

 પહેલા તો આ ભાવ આપણને ઉંચો લાગે પરંતુ તેના ફાયદાની વાતને તમારા કોઈ  છતીસગઢના ખેડૂત મિત્ર હોય તો તેને પૂછો તો તે તમે કહેશે કે

વધુ વાંચો>>>>
તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

તમારા ના પાકના ની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો.

વધુ વાંચો>>>>

– એક આધુનિક નાશક

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને

વધુ વાંચો>>>>

(Broom rape, orobanche spp.)

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની

વધુ વાંચો>>>>
ઉપયોગી ફૂગ નો ઉપયોગ

ઉપયોગી નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?      તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન

વધુ વાંચો>>>>
Skip to content