aries agro

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી કરો .રોગિષ્ટ છોડનો વહેલી તકે નાશ કરો. પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચી કરો . ફેરરોપણીના આશરે ૨ મહિના પછી (અથવા ફૂલ-ફળ આવવાની શરૂઆતમાં) કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% WP ( સાફ) 45 થી 55 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ 40 ગ્રામ 15 લીટર પાણીમાં ભેળવીને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ ઘાટો છંટકાવ કરવો . જો રોગનો ફેલાવો વધુ હોય, તો નવી પેઢીની ફૂગનાશક જેમ કે એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% SC (એમિસ્ટાર ટોપ) 15 મિલી અથવા ટેબ્યુકોનાઝોલ + ટ્રાયફ્લોક્સિસ્ટ્રોબીન (નેટિવો) 15 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં ઓગાળીને પંપ દ્વારા છાંટવી. વધુ માહિતી માટે નજીકના કૃષિ નિષ્ણાંતને મળો અથવા https://aajnikheti.blogspot.com/ મુલાકાત લ્યો .

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks