ભારતમાં લોકોમાં વિટામિન – ડી અને વિટામીન B12 ની ખામી જોવા મળી રહી છે ડોક્ટરો તેના માટે ખોરાક બદલવા અને જરૂર પડે તો ગોળી અને ઇન્જેક્શન આપે છે વિટામિન ડી આપણા શરીરમાં સૂર્યપ્રકાશ લેવાથી પૂર્તિ થાય છે તેમ છતાં જરૂર પડતા વિટામિન ડી માટે ડોક્ટરો કોડ લીવર ઓઇલ ,ગાયનું દૂધ ,સોયા મિલ્ક ,ઓરેન્જ જ્યુસ લેવાનું કહે છે તાજેતરમાં ભારતના વૈજ્ઞાનિકોએ અલ્ટ્રાવાયોલેટ ટેકનોલોજી દ્વારા યુવી લાઈટના ઉપયોગ કરવાથી મશરૂમમાં વિટામિન ડી જોવા મળ્યું હતું આપણે જાણીએ છીએ કે મશરૂમ એક પ્રકારની ઉપયોગી ફૂગ છે જે માનવને પોષણ આપે અને તેથી હોટલમાં મશરૂમનો ઉપયોગ વધ્યો છે તેની ખેતી એટલે કે મશરૂમ ઉગાડીને ઘણા ખેડૂતો મશરૂમ વેચે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

સફળવાર્તા : મશરૂમની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....

શું છે ખેડૂત પાઠશાળા ? શું તમારા ગામમાં ‘ફાર્મર ફિલ્ડ સ્કૂલ’ છે ?

આપણે આ અગાઉ તમારા ગામના ગ્રેજ્યુએટ યુવાનની કૃષિ મિત્ર તરીકે પસંદ કરીને આખા ગામની ખેતીની સિકલ કેમ બદલી શકાય ? તેની વાત કરી હતી. તમારા ગામમાં સ્થાનિક સ્તરે તમારા કૃષિ ગ્રુપ દ્વારા

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું?

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks