aries agro

તમાકુમાં પચરંગીયા રોગ આવે તો તેના નિયંત્રણ માટે…

તમાકુના દડનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતા પહેલા અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. પાક પુરો થયા બાદ પીલા કે તમાકુના જડિયાં ખેતરમાં રહેવા દેવા નહિ.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે

વધુ વાંચો....

ખેતીવાડીની ખોટી સલાહ આપનારને ઓળખવા કેમ?

આવી સલાહ માનતા પહેલા તેની વિશ્વનીયતા તપાસવી પડે . ખેડૂત તરીકે એગ્રોનોમિક (ખેતીલક્ષી) સલાહને પણ સીધી જ ખેતરમાં અપનાવતા પહેલા શું કરવું ? તે સમજી લેવાનો સમય આવી ગયો છે . ખેતીને

વધુ વાંચો....

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

વધુ વાંચો....

ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

વધુ વાંચો....

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

વધુ વાંચો....

વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

વધુ વાંચો....

ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ .

મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં

વધુ વાંચો....

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks