એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે?

વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે,

જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી ને પાંદડા ઉપર પડી ને બીજા દિવસે સૂરજની તીવ્રતા વધુ હશે કારણ કે વાતાવરણ માં ધૂળ નથી, સખત તાપ પડશે, ઝાકળ છે તો જ્યાં મરચી ઈજા કે ઘાવ થયો છે ત્યાંથી આ ફૂગ લાગશે,

સીનેફોરા બ્લાઈટના રોગ વાતાવરણના આવા બદલાવની સાથે જો મરચીના છોડ માં તમારા કે મજૂરો દ્વારા મરચી ની ડાળી તૂટી તો ત્યાં પડેલ ઘાવ કે પછી તમે કાલે તોડાઈ કરી હશે તો છોડ પર થયેલ આ નુકશાન ના ખુલા ભાગમાંથી રોગકારક પ્રવેશે છે, રોગ ત્રિકોણ પ્રમાણે એવું હવામાન થશે તો ઘાવ પડ્યો ત્યાંથી રોગ લાગશે,

આનું લક્ષણ એ છે કે અમુક અમુક છોડની એકાદ ડાળી સુકાતી નજરે ચડશે , આખો છોડ નહિ

સિનોફોરા બલાઈટ માટે અઠવાડિયામાં બે વાર ઘાટો સ્પ્રે કરવો.

  • પ્લાન્ટોમાઈસીન ૩૦ ગ્રામ / પંપ અથવા
  • એલીએટ + કોસાઈડ ૩૦ ગ્રામ/ પંપ અથવા
  • કમ્પેનિયન ૩૦ ગ્રામ/પંપ અથવા
  • કેબ્રીઓટોપ (મેટીરામ + પાયરોકલોસ્ટ્રોબીન) ૪૫ ગ્રામ/ પંપ અથવા
  • એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ નો છંટકાવ કરવો.

દવા નો સમયસર છંટકાવ કરવો આવશ્યક છે એક બે દિવસનું પણ મોડું મરચી ના ઉત્પાદન માં મોટું નુક્શાન કરી જાય છે , આ રોગ ભર ચોમાસે આવે છે એ ખાસ યાદ રાખજો

આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજે જ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મરચી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    મરચીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની ભલામણો : મરચીના પાકમાં નીંદામણના યોગ્ય અને સમયસર નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ફેરરોપણી પહેલાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરી શકે છે. આ માટે પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) નામની

    વધુ વાંચો....

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    જીવાત : મરચીની થ્રિપ્સ

    ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

    વધુ વાંચો....

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

    વધુ વાંચો....

    જીવાત : મરચીની થ્રિપ્સ

    ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

    વધુ વાંચો....

    મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

    વધુ વાંચો....

    મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

    મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની

    વધુ વાંચો....

    રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

    મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ

    વધુ વાંચો....

    રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

    વધુ વાંચો....

    મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

    મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી

    વધુ વાંચો....

    મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

    મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks