aries agro

આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા ખેડૂતો તરબૂચ ટેટી ખારેક દળેલું મરચું સોર્ટેક્ષ વિણાટ ઘઉં, એરંડિયું પટ આપેલ ઘઉં વગેરે સીધા ઉપભોક્તાને વેચે છે . મરચી, ધાણા, જીરું, હળદર, મેથી, રાઈ, અજમા વગેરે આપણા ખેતરમાં ઉગાડી શકીયે અને પોતાનું માર્કેટિંગ કરીને વેચીયે તો સારો ચોખ્ખો માલ અને ભેળસેળ વગરનો ખેડૂતની ઇમાનદારીનો પ્યોર માલ મળશે અને હા, બઝાર કરતા વ્યાજબી ભાવે મળશે કારણ કે વચેટિયા વેપારી આપણી અને ઉપભોક્તા વચ્ચે હતા તે નફો બચશે એટલે કે આપંણને અને ખાનાર વર્ગને લાભ થશે અને શુદ્ધ માલની ખાતરી મળશે. આવી શરૂઆત કરી છે. તેવા ઘણા ખેડૂત ભાઈઓ છે, માર્કેટ બહુ મોટું છે એટલે બધા કરે તો પણ બધાને લાભ મળી શકે. સિઝનમાં ભરવા લાયક અતુલભાઇનું મરચું ખેતરથી સીધું રસોડા સુધી મેળવવા ફોન કરો અતુલ ચાંગાણી 90338703999 અથવા જુનાગઢ પાસેના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી નાગભાઈ 108 પ્રકારના મરચાનું શ્રી અનિલભાઈ વઘાસીયાના માર્ગદર્શન સાથે વાવેતર કરેલ આજે નાગભાઈ ને ત્યાં રોજનું 75 હજાર રૂપિયાનું મરચું વાડીએ બેઠા વેચે છે ફોન કરો 9925992874 અથવા નિધિ ઓર્ગનિકસ પાસેથી મસાલા કીટ બનાવતા શીખો. બઝાર મોટું છે તમે પણ કરો, હું પણ કરું. ચાલો મૂલ્ય વર્ધન કરી ખેત પેદાશ સીધી રસોડે પહોચાડીયે અને ખેતીને પોષણ લક્ષી બનાવીયે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks