કોટન ફિલ્ડ રીપોર્ટ :

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

લીલો પડવાશ : નું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું?  એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો  લીલો પડવાશના પાકો  વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની દ્રુપતા સુધારવા યોગ્ય પાકની ફેરબદલીનું મહત્ત્વ

આધુનિક ખેતીમાં સાતત્યપૂર્ણ ઉત્પાદન મેળવવા માટે અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પાકની ફેરબદલી મહત્ત્વનો ફાળો આપી શકે છે. ઘાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : એગ્રીટોપ એટલે ટોપ કપાસ

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચી ફાલ વધારે આપે છે.

મેં એડવાન્ટા કંપનીનું પ્રજવલ્લા મરચાની જાતનું વાવેતર કરેલ હતું. લીલા મરચા વેચવામાં ભાવ સારા આવે છે આ જાત પાવડર માટે પણ ઉત્તમ જાત છે. પ્રજવલ્લા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચાલો માં પોક પાડીએ

સામાન્ય રીતે ઘઉંનો પોંક પાડવા માટે પરંપરાગત પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે, ઘઉંની ઊંબીઓને ખેતરમાં પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણી માટેનો પાક પસંદ કરવાની રીત

સમાન્ય રીતે જોઈએ તો ખેડૂત ભાઈઓ પાકની પસંદગી તેમના જૂના અનુભવ, પાડોશી ખેડૂત અને આગળના વર્ષોમાં મળેલા ભાવના આધાર પર કરે છે. ઘણી વખત માંગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ માટે જરૂરી ખનિજ પદાર્થો

દૂધાળ ગાય – ભૈંસને ચૂનો (કેલ્શીયમ), ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ જૈવા ખનિજ પદાર્થોની મોટી સંખ્યામાં અને લોહ, તાંબુ, કોબાલ્ટ, આયોડીન જેવા ખનિજ પદાર્થોની અલ્પ માત્રામાં જરૂર

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro