
ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે સમજાવશે આ ખાતરના લાભ મેળવીને સફળ થયેલા ખેડૂતો પણ ત્યાં તમને મળશે તેમની સાથે વાત કરીને ડ્રીપમાં આપવાના ફર્ટીગેશન માટેના અદભુત ખાતરોની ગુણાત્મક અસર જાણીને તમારી આંખો પહોળી થઇ જશે અને તમને થશે એલા હું કઈ સદીમાં છું ? આ પાયાના કોથળા ભરીને ખાતર કરતા તો નવા ખાતરો ચમત્કારિક પરિણામ પણ આપે અને જમીનને ઓછા નુકસાન સાથે મબલક પાક પણ આપે બોલો , વધુ માહિતી માટે 9099958616


























