પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ સુરતની કંપનીના સ્ટોલ ઉપર તમને પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે અત થી ઇતિ માહિતી મળશે તે સ્ટોલ નંબર ૩૯ની જરૂર મુલાકાત લેજો અને ફરી નોંધો કે જે સ્ટોલમાં તમને સોસીયલ મીડિયામાં જોડાવાનું કહે તેમાં ખાસ જોડાવું દાખલા તરીકે કૃષિ વિજ્ઞાન માસિકના સ્ટોલ નંબર ૯ ઉપર તમને કૃષિ વિજ્ઞાન ફેસબુક, ટેલિગ્રામ કે વોટ્સએપમાં જોડતા હોય, આ કામ ખાસ કરવું કારણ કે માહિતી મેળવવા તો આપણે મેળામાં ગયા છીએ.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : વર્ટિકલ ફાર્મિંગ

દૂનિયામાં ખેતીલાયક જમીનો ઘટતી જાય છે, જમીન જન્ય રોગ પણ વધતા જાય છે, ગ્રીનહાઉસની ખેતીમાં નીમેટોડનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જમીન વગરની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે માળવાળી ખેતી શરૂ થઈ છે, શાકભાજીની ખેતીમાં વર્ટિકલ ફાર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે. જમીન વગર ઉદ્યોગના સ્વરૂપે આ ખેતી ભવિષ્યમાં ખુબ જ આગળ વધશે તેવું લાગી રહ્યું છે. વિશ્વની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. ત્યારે આ નવો પ્રયોગ ખરેખર ફુડ સીક્યોરીટી માટે કામ લાગશે. (201509)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું સોશિયલ મીડિયા જંતુનાશકોના ઉપયોગની માહિતી જોખમી હોય શકે છે ?

આજે ભારતમાં પણ “ખેડૂતોને પાયાના સ્તરે વ્યાવસાયિક સાચું , સચોટ અને સમયસર માર્ગદર્શનની સખત જરૂર છે. વધુમાં સોશિયલ મીડિયા ઘણીવાર જંતુનાશકોના ઉપયોગ અંગે બિન-પ્રમાણિત અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે આ ચાઈનાનું લાર્જ લેંગ્વેજ મોડેલ “ગ્રીન શીલ્ડ”, તેનું ખેતીમાં શું કાર્ય છે જાણો ..

ચીન હંમેશા વિશેષ કરતુ હોય છે. ખેતી માટે પણ ચાઈના ખેડૂતો માટે ખાસ કાર્ય કરી રહ્યાના સમાચાર છે. પાક સુરક્ષા માટે ચાઈના તેનું પ્રથમ ઓપનસોર્સ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની એટલે કે ડ્રાઈવરની જરૂર નહિ પડે કાર સ્વયં તેની રીતે ચાલશે બોલો . તમારું ટ્રેક્ટર પણ પોતાની રીતે ચાલશે અને હા, એક્સિડન્ટ પણ નહિ થાય . ડ્રાઇવિંગ કરવા માટે જે જે માનસિક ગણતરીઓ કરવી પડે એ બધી જ કોમ્પ્યુટર સોફ્ટવેર સરસ કરી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ગૂગલે ડ્રાઇવર વગરની કાર બનાવી છે. આ કારે ૨ લાખ કિલોમીટર પૂરા કર્યા; એ પણ એક પણ અકસ્માત વગર. અહીંયા એક બાબત નોંધાવી જોઈએ કે દર વર્ષે રોડ અકસ્માતમાં દુનિયામાં ૧૨.૫ લાખ લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ અકસ્માતોનું પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કુલ ત્રણ કારણોથી આ અકસ્માતો સર્જાય છે: (૧) ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘ આવવી, (૨) દારૂ જેવો કોઈ નશો કરીને ડ્રાઇવિંગ કરવું અને (૩) ડ્રાઈવિંગ દરમિયાન બેધ્યાન થવું. આ ત્રણેય વાતો કોમ્પ્યુટર સોફ્ટવેર નથી કરતું એટલે તે ભૂલ નહિ કરે , ખેતરની ચતુરદિશા આપી દ્યો એટલે ટ્રેક્ટર એની મેળે ખેડ કરશે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ભારતના ખેત ઉત્પાદન ઉદ્યોગનું ભવિષ્ય આજે પણ ખેડૂતથી જ શરૂ થાય છે.

‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ના સમાપન પર, એક મુખ્ય તારણ એ નીકળ્યું કે ભારતનું તાજા ફાળો અને શાકભાજીનું ઉત્પાદન ક્ષેત્ર વૈશ્વિક વેપાર સાથે વધુને વધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૧. બેસિલસ (Bacillus):

૧. બેસિલસ (Bacillus) પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન માટે જાણીતું છે: જ્યારે તમે ફોસ્ફરસ ખાતર નાખો છો, ત્યારે તેનો ઘણો ભાગ જમીનમાં રાસાયણિક રીતે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે?

તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે. પિયતની આધુનિક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હવે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનાવવા ફીડબેક અને પેકિંગ ઉપર ધ્યાન આપવું પડશે.

ખુબ જાણીતું સહ્યાદ્રી ફાર્મ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અઝહર તંબુવાલાએ ‘ફ્રેશ ઈન્ડિયા શો’ એક નવી વેપાર શૃંખલા આકાર આપતી અને તેની તકો, પડકારો અને વેપારના પ્રવાહો વિશે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા -‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’

૨૯-૩૦ મે 2026 દરમિયાન મુંબઈમાં આયોજિત ‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ‘ ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા લઈને આવ્યું . રિલાયન્સ રિટેલના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ?

FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલના આધારે પ્રવર્તમાન સમયમાં ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રિસિશન ફાર્મિંગ એટલે કે ચોકસાઈ વાળી ખેતી બની જશે.

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા મોબાઈલમાં આંગળીના ટેરવે મળશે અને તેના લીધે આપણી ખેતી પ્રિસિશન ફાર્મિંગ એટલે કે સચોટ અથવા તો ચોકસાઈ વાળી બની જશે એના લીધે આપણા ટ્રેક્ટર કે ઓજારો , ડ્રોન કે પિયતના સાધનો સેન્સર દવારા ચાલતા થશે . આપણી કાપણી ક્યારે કરવાની તે આપણને સેન્સર જણાવશે અને કાપણી પણ અદ્યતન ઓટોમેટિક થશે , આ ભલે અત્યારે સ્વપ્ન લાગે અને આપણા સુધી આવતા થોડું મોડું થાય પણ દુનિયાના દેશોમાં ટૂંકસમયમાં આવી જશે . આવી છે એઆઈની દુનિયા.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે આ BTM ? આધુનિક ખેતીને બદલી રહ્યા છે ત્રણ સૂક્ષ્મ જીવો – BTM

શું છે આ BTM ? આધુનિક ખેતી માટે તેના વિશે કેમ જાણવાની જરૂર છે ? દાયકાઓથી આપણને એકજ વાત કહેવામાં આવી છે કે નાઈટ્રોજન, ફોસ્ફરસ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરત નિષ્ઠ જીવન –

જૂન ૧૯૭૮ વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (૧)પીઠ ( બઝાર) પકવનારના હાથ માં હોવી જોઈએ (૨) આપણી પ્રારબ્ધવાદી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પોતાના જ ગામનો તાલીમબદ્ધ ” કૃષિ મિત્ર” પસંદ કરો.

જો પ્રત્યેક ગામ દ્વારા એક તાલીમબદ્ધ ” કૃષિ મિત્ર” પસંદ કરવામાં આવે. જે કોઈ રાજકારણી નથી , તે કોઈ વચેટિયો નથી. તે કોઈ દલાલ નથી.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળી(Groundnut) ની ભલામણ

મગફળી(groundnut) ના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો થડ અને ડોડવાનો સડો (કોહવારો) કે જે સફેદ ફૂગના રોગ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જે જમીન વધારે પડતી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું ખેતીના પ્રશ્નો માટે ગામનો કોઈ જવાબદાર વ્યક્તિ છે ?

આજે ગામડાની શું હાલત છે? દરેક ગામના ખેડૂતોનો કોઈ સાચો ડેટા નથી.પાકનું કોઈ આયોજન નથી.ગામનું બજાર સાથે સીધું જોડાણ નથી. સિંચાઈનું કોઈ વ્યવસ્થિત સંચાલન નથી.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks