શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ પાકો અન્ય ઋતુના પાક કરતા થોડા વધુ સંવેદનશીલ હોય છે અને તેમાંય ખાસ કરીને જીરુનો પાક ખૂબ જ સંવેદનશીલ છે જીરુંના પાકમાં લીલો અને પીળો સુકારો ખૂબ જ હેરાન કરતો રોગ છે આ રોગ…