
લ્યો બોલો , ચેનાઈ ની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એલ આર આઈ દવારા નકામી અને બગાડી ગયેલી કે બિન વપરાયેલી કેરીના પલ્પ માં બાયોપોલિમર ઉમેરીને એવું લેધર બનાવ્યું કે તેમાંથી બેગ , પટ્ટા , શીટ જે ડિઝાઈનર મેંગો લેધર તરીકે ઉપયોગ થશે . ત્યાંના વૈજ્ઞાનિકે આ શોધને પેટન્ટ કરાવીને મુંબઈની એક કંપનીને તેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં મુકવાનું કહ્યું છે .ટૂંકમાં કેરીનો રસ પણ વિજ્ઞાન ના સહારે બાયો પ્રોડક્ટ બનાવવામાં મદદ કરી છે .આપણી ખેતીમાં વેલ્યુએડીસન કરીને વિવિધ રીતે ખેતીને લાભ કરી શકે છે. જરૂર છે આવી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની
























