Visitors
Visitors

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું. તમે જ વિચારો કપાસમાં આપણે ઉત્પાદન વધારવું પડશે તો ઉત્પાદન કેમ વધે ? જવાબ એ છે કે ભાવ સામે આપણે કદી જોવું નહિ. આપણે એ જોવાનું કે આપણા હાથમાં શું છે ? ભાવ ની વધઘટ તો માંગ અને પુરવઠાને આધારે હોય એ કઈ થોડી આપણા હાથમાં છે ? આપણે તો એ વિચારવાનું છે કે એકર દીઠ વધુ ઉત્પાદન કેમ મળે ? છોડ દીઠ વધુ ઉત્પાદન માટે વિશ્વમાં એક નવી પદ્ધતિ આવી છે. છોડમાં રહેલી આનુવંશીક તાકાત ને બહાર લાવવા એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT)નો ઉપયોગ થાય છે. આ પધ્ધતિ જ્યાં પિયત સગવડ છે ત્યાં ઉપયોગમાં લેવાય છે એટલે એમ કહોને કે ડ્રીપ ઈરીગેશનની સગવડતા છે ત્યાં આ પદ્ધતિ ઉપયોગમાં લાવી શકાય. આ પધ્ધતિમાં જમીનની તૈયારી બીજની પસંદગી, વાવણી પોષણ અને વ્યવસ્થા જ જરૂરી છે દા.ત. મરચી ના ખેતરમાં વધુ ઉત્પાદન લેવા મરચીના એક ટન ઉત્પાદન લેવા માટે એક એકરમાંથી છોડ કેટલો નાઈટ્રોજન કેટલો ફોસ્ફેટ અને કેટલો પોટાશ ને શુક્ષ્મ તત્વો ઉપાડે છે તેનું ગણિત ગણવું પડે એટલે ઉપદ કેટલો છે તે ખબર પડે. (હા તેમાં જમીનનો પીએચને ધ્યાનમાં લેવો જરૂરી) જે પ્રમાણે ઉપાડ એટલું પોષણ આપો તેવું કરવું પડે. અમેરિકા – ઇઝરાયેલનાં ખેડૂતોને ખબર હોય છે કે ૧ ટન ટામેટા કે મરચી પકવવા કેટલું ખાતર જોઈએ. ટૂંકમાં છોડની જરૂરિયાત સમજવી એટલે એટીટી.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    સીમ કરે ટહુકો : કેડી

    – હર્ષદ દવે સીમમાં કે વનમાંથી પસાર થતી કેડી પર ચાલવુંં સાૈ કોઈને ગમે ખુલ્લા રસ્તાની મોકળાશ કેડી પર જોવા ન મળે. એટલે જ કેડી પર નિરવ શાંતિ અને એકાંત માણવાની તક

    વધુ વાંચો....

    સીમ કરે ટહુકો : પ્રકાશ – હર્ષદ દવે

    દિવાળી એટલે પ્રકાશનું પર્વ દિવાળી એટલે દિપાવલી આ શબ્દ જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ઘરે-ઘરે દિપમાલા પ્રગટે છે અને ચોમેર પ્રકાશ પથરાઈ જાય છે આ પ્રકાશને આંખ ભરીને જોઈ

    વધુ વાંચો....

    બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

    ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈજા કર ખાલી હાથ લોટકર આતા હૈમિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેંમુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’ આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે,

    વધુ વાંચો....

    બટાટામાં નિંદામણ નિયંત્રણ

    બટાટાના પાકમાં અસરકાર નિંદામણ નિયંત્રણ માટે મેટ્રીબ્યુઝીન ૭૦ % વે.પા. દવા બટાટાના ઉગાવા પહેલા જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ૧ હેકટરે ૫૭૦ ગ્રામ દવા ૬૦૦ લીટર પાણીમાં ભેળવી એક સરખો છંટકાવ કરવો.

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી માટે જાતો

    જી.ડબલ્યુ ૪૯૯ પાછોતરી ગરમી સામે પ્રતિકારક ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની બચત કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક • મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા જી.ડબલ્યુ

    વધુ વાંચો....

    કિચન ગાર્ડનીંગ

    જમીન વિહોણી ખેતી એટલે કે આજે જેને આપણે કિચન ગાર્ડનિંગ કહીયે છીએ તે ઘરઆંગણે શાકભાજી કેમ ઉગાડી શકાય તેની વાત કૃષિ વિજ્ઞાનમાં ઓગસ્ટ 1978 ના અંકમાં આપેલી જુવો તો ખરા આપણું કૃષિ

    વધુ વાંચો....

    દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

    પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય

    વધુ વાંચો....

    બટાટામાં બીજ માવજત

    બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી

    ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

    વધુ વાંચો....

    રાજગરાની ખેતી પદ્ધતિ

    આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ

    વધુ વાંચો....

    જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

    ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

    વધુ વાંચો....

    પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

    ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks