• સાગરભાઈ પ્રવીણભાઈ વાછાણી
  • ગામ : મોટી મારડ, તા. ધોરાજી, જી. રાજકોટ મો. ૯૬૩૮૧૦૦૧૦૦
  • વેરાઈટી : શાહુકાર

એ રામ રામ ખેડૂત ભાઈઓ મજા માં ને?, હવે મારે તમને આજે એક આપણો ફાયદો થાય તેવી વાત કરવી છે. આમ તો આપણે ભગવાન ભરોસે અલગ અલગ પાક અને અલગ અલગ વેરાઈટીનું વાવેતર કરતા હોઈએ છીએ એવી જ રીતે મેં આ વખતે વિશ્વાસ સીડ્સના ભરોસે તેમની કપાસની વેરાઈટી શાહુકાર વેરાઈટીનું વાવેતર કર્યું છે. અને તેમાં હું સારો એવો સફળ રહ્યો એક વીઘામાં મેં ૧૯ મણ કપાસ વીણી લીધો અને હજી તેમાંથી ૧૦ મણ ઉતરશે તેવી ધારણા છે. વિશ્વાસ સીડ્સની શાહુકાર વેરાઈટીના લક્ષણની તમને વાત કરું તો તેમાં ગુલાબી ઈયળનો એટેક નહીવત છે ચુસીયા પ્રકારની જીવાત પણ એકદમ ઓછી દેખાય છે અને વજનદાર કપાસ. મારી આપ સૌને વિશ્વાસ સીડ્સની શાહુકાર વેરાઈટીનું વાવેતર કરવા ભલામણ છે. આજે મેં અપનાવી કાલે તમે અપનાવશો અને પછી આપણા સ્નેહી સગા પણ અપનાવશે.

  • જેન્તીભાઈ ચનાભાઈ ધડુક
  • ગામ પાટણવાવ, તા. ધોરાજી, જી. રાજકોટ મો. ૯૪૦૮૦૦૫૯૪૫
  • વેરાઈટી : સહેનશાહ

નમસ્કાર ખેડૂત મિત્રો
હું જેન્તીભાઈ ધડુક, મેં કપાસ તો ઘણા વાવ્યા પણ મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની કપાસની વેરાઈટી સહેનશાહનું વાવેતર કરેલ છે સહેનશાહ એટલે સહેનશાહ હો. શું તેના જીંડવા ને ડાબખા મોટા મોટા અને વજનદાર કપાસ.. અરે પેલી વીણીમાં જ એક વીઘે ૨૦ મણ કપાસ ઉતરી ગયો તો પણ લીલોછમ દેખાય અને હજી તેમાં બાર તેર મણ થાય તેવું લાગે છે. મને આ વેરાઈટીમાં ટોટલ ૩૩ મણ જેવું ઉત્પાદન એક વીઘામાં આવે તેવુ લાગે છે. આવું ઉત્પાદન મેં હજી સુધી કયાય જોયું નથી અને વળી પાછું ખર્ચ પણ ઓછો અને ગુલાબી ઈયળનું તો ઉપાધી જ નથી આ વેરાઈટી માં તો. મિત્રો તમે કપાસ તો વિશ્વાસ સીડ્સની વેરાઈટી સહેનશાહ જ વાવજો અને મબલક ઉત્પાદન મેળવો.

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો અથવા ફોન કરો. 8320622539

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ

આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવા રોગો ફેલાવી શકે છે.

આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી

ખુલ્લી ખેતીમાં પણ હવે ખેતરની સ્વચ્છતા એટલું જ જરૂરી છે, જોકે ત્યાં તેને અમલમાં મૂકવું ગ્રીનહાઉસ કરતા થોડું અલગ અને પડકારજનક હોઈ શકે છે. ToBRFV

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા અને મરચાં ToBRFV નવો વાયરસ ! શું આનિયંત્રણ આપણે કરી શકીશું ?

આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ

છોડની સમસ્યાઓનું  સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુણવત્તાયુકત પાક ઉત્પાદન મેળવવાની ચાવી

ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો.

કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશનના ફાયદાઓ

જમીનના તાપમાનમાં વધારો ‘: સોલારાઈઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને ઊંડાઈ સાથે ઘટે છે. ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશોનું પેકેજિંગ

આજના આધુનિક યુગમા ગ્રાહકો દ્વારા સારું પેકેજિંગ હોય એવી કોમોડિટી અગ્રમતા આપવામાં આવે છે. પેકેજિંગ એ કૃષિ પાકોના માર્કેટિંગનુ પ્રથમ પગથિયું છે. સારું પેકિંગથી ગ્રાહકોનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ

આજે નવી દવાઓની પણ વાત કરવી છે આપણે ત્યાં સફેદ ધૈણ જેને અંગ્રેજીમાં વાઈટ ગ્રબ કહેવાય છે અને ગામડામાં તેને મુંડા કહે છે આ સફેદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પાકની ઉત્પાદન ક્ષમતાને બહાર લાવવામાં કેવા કેવા પરિબળો કામ કરતા હશે ?

મનુષ્યને વિકસવામાં હુંફ જોઈએ, પોષણ જોઈએ, પ્રેમ જોઈએ, ટાઢ-તડકાને વરસાદ સામે રક્ષણ જોઈએ ટુંકમાં રોટી – કપડા- મકાન ની પ્રાથમિક જરૂરિયાત મેળવે પછી પોતાની બુદ્ધિ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તલ : ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે

ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks