બોલકી ધરતીની વાતો સાંભળીને આજે પાણીનું બુંદ પણ આપણી સાથે વાતો કરવા આવ્યું છે .પાણીનું બુંદ કહે છે કે વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? એમાં પણ વળી બફારાના લીધે ચામડીમાંથી પરસેવાની ગંધ આવતી હોય ત્યારે તો ખાસ એવી ઇચ્છા થાય કે કાશ હવે તો થોડો વરસી જ પડે તો સારું લાગે. ધગધગતી ધરતીને ઠારવા અષાઢ વરસે છે. વરસાદની પોતાની કોઈ ગંધ હોતી નથી પણ એ જેને સ્પર્શે તેની ગંધ અપનાવી લે છે. હજી થોડાક સમય પહેલાં જે સડક , ઘરમાં ધૂળ ફેલાવતી હતી એ જ સડકની ધૂળ અને ખેતરની માટી વરસાદમાં પલળતાં જ ગંધમાં બદલાઈ જાય છે. ભીનું થયેલું ધાબું, બારસાખો, પલળી ગયેલાં વસ્ત્રો,વાડીના ઝાડવા,નહાતાં પાંદડાંની ગંધ અનેરી હોય છે .વરસાદનું એ પાણીનું બુંદ આ ગંધ આપણા સુધી પહોંચાડે છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks