Visitors
Visitors

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫° સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે. આ પાકના વૃદ્ધિકાળ દરમિયાન ગરમ અને સૂકું, જયારે ફૂલ-ફળ આવવાના સયમે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે. વધુ ગરમી અને ઊંચા ઉષ્ણતામાનને કારણે ફૂલ અને ડાળીઓ ચિમળાઈ જાય છે, તેમજ પરાગરજ સૂકાઈ જવાના કારણે છોડ ઉપર ફળ ખૂબ ઓછા વિકાસ પામતા હોય છે. ૩૫૦ સે. કરતાં વધારે તાપમાનના કારણે મરચાં ઉપર ડાઘ પડતા હોય છે. રાતના વધુ પડતા નીચા ઉષ્ણતામાનને કારણે ફલિનિકરણના અભાવે ફળ બેસતા નથી અથવા તો બી વગરના અથવા ઓછા બી વાળા નાના ફળ રહેતા હોય છે. ખૂબ જ નીચા તાપમાનને કારણે આ પાકને હિમ લાગતુ હોય છે. વધુ પડતા અને સતત વરસાદ ફૂલ અને ફળ બેસવાને અસર કરે છે, ફળ-ફૂલ ખરી પડતા હોય છે. તેમજ મોટા લીલા ફળ કોહવાઈ જતા હોય છે. ફળ, ફૂલ આવાના સમયે ભેજની ખેંચના કારણે પણ ફળ-ફૂલ ખરી પડતા હોય છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    મરચી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    મરચીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની ભલામણો : મરચીના પાકમાં નીંદામણના યોગ્ય અને સમયસર નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ફેરરોપણી પહેલાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરી શકે છે. આ માટે પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) નામની

    વધુ વાંચો....

    મરચી, ટામેટીનો કોકડવા

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

    વધુ વાંચો....

    અગ્નિઅસ્ત્રથી કૃમિ વ્યવસ્થાપન

    અગ્નિઅસ્ત્રથી કૃમિ વ્યવસ્થાપન વિષે જણાવતા સર્વ શ્રી ડૉ. આર. કે. ઠુમર ડૉ. અજય મારૂ, કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ- ૩૮૮ ૧૧૦ ફોન : (મો.) ૯૪૨૮૪ ૮૯૪૪૫ ગુજરાતમાં

    વધુ વાંચો....

    બ્રોકોલીની વૈજ્ઞાનિક ખેતી

    ડૉ. સંજીવ કુમાર, મિત્તલ એ. દુધાત, ડૉ. એસ. એન. સરવૈયા, ડૉ. એન. કે. પટેલ અને તેજસ્વિની માદિનેની શાકભાજી વિજ્ઞાન વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી-૩૯૬ ૪૫૦, ફોન : (૦૨૬૩૭) ૨૮૨૧૪૪,

    વધુ વાંચો....

    જંતુનાશક છંટકાવમાં નોઝલની પસંદગી

    ડૉ. એન. એમ. ગોહેલ ૪ ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ ડૉ. આર. કે. ઠુમર વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ- ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫ જંતુનાશકના છંટકાવ માટે

    વધુ વાંચો....

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

    પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે

    વધુ વાંચો....

    રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

    વધુ વાંચો....

    જંતુનાશકોના અસરકારક વપરાશ માટે છંટકાવમાં પાણીની ગુણવત્તા

    ડૉ. એન. એમ. ગોહેલ ૪ ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ ડૉ. આર. કે. ઠુમર વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫ જંતુનાશકો વિવિધ

    વધુ વાંચો....

    આચ્છાદન (મલ્ચીંગ)ના ફાયદા

    શ્રી ધ્રુવકુમાર જે. ફળદુશ્રી આનંદ એલ. લાખાણીશ્રી એમ. એન. ગજેરા, રિન્યૂએબલ એનર્જી એન્જિનિયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન : (મો.) ૯૫૫૮૬૬૯૨૭૭ (૧) આચ્છાદનને કારણે

    વધુ વાંચો....

    જીવાત : મરચીની થ્રિપ્સ

    ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks