આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન પર દેખરેખ (મોનિટરિંગ) અને તેની ચકાસણી કરવા આંટો મારવો . ત્રીજી પર્યાવરણ (ENVIRONMENT): રોગનો ફેલાવો અટકાવવા માટે હવામાનના ફેરફાર મુજબ ફાયટો સેનિટેશન (પાકની સ્વચ્છતા) અને પાક વ્યવસ્થાપન શું કરવું તે જોઈ લેવું જેથી વિજ્ઞાન-આધારિત સુસંગત નિર્ણયો લેવામાં મદદ મળે .

તમારી જમીનના રોગકારક હાજર છે પણ કેવી પરિસ્થિતિ મળશે ત્યારે તે પોતાની અસર દેખાડશે.?
સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને


















