૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે.

૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.

૩. રોગ અને જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે પૂરતી અસરકારક જેવિક દવાઓ ઉપલબ્ધ નથી.

૪. ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ શરૂઆતમાં પાક ઉત્પાદન ઘટતું હોઈ ખેડૂતો સેન્દ્રિય ખેતી અપનાવતા અચકાય છે.

પ. ગુજરાતમાં ખેતીમાં મોટા પ્રમાણમાં ભાગીયા પદ્ધતિ અમલમાં છે. ભાગીયાઓ સેન્દ્રિય ખેતી અપનાવવા અવરોધ રૂપ બને છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મોલેક્યુલ : ડાયફેનોકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ :ડાયફેનોકોનાઝોલ, એક શોષક ફૂગનાશક છે અને રોગ નિવારક તથા રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે જે ફૂગના કોષોના બાહ્યાવરણમાં થતી પિત્તઘન (સ્ટીરોલ) દ્રવ્યોના જૈવ સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે

    વધુ વાંચો....

    મોલેક્યુલ : પ્રોપીકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ :પ્રોપિકોનાઝોલ એ ટ્રાયાઝોલ સંયોજનનું શોષક ફૂગનાશક છે જે રોગ પ્રતિબંધક/રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે. પ્રોપિકોનાઝોલ છોડની અંદર રહેલા ફૂગ-રોગાણૂ ઉપર જ્યારે ફૂગની કવચજાળ ઉપર પ્રથમ વખત ચૂષકાંગો બને છે

    વધુ વાંચો....

    મોલેક્યુલ : ટેબુકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ:ટેબુકોનાઝોલ શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનુંફૂગનાશક છે. ડી- મિથાઇલેશન અવરોધક ફૂગ સેલ દિવાલનુંમાળખુંબનાવવાની પ્રક્રિયામાંદખલ કરે છે અને ફૂગના પ્રજનન તથા વૃધ્ધિને રોકે છે. તે ઘણા બધા રોગ સામે રક્ષણાત્મક, રોગહર અને ઉન્મૂલનાત્મક

    વધુ વાંચો....

    પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

    (૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮) પિંજર પાકનું વાવેતર કરવું(૯) પિયતનું નિયમન (યોગ્ય

    વધુ વાંચો....

    પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

    એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી સાંજે (એટલે કે બપોરના ૪ વાગ્યા પછી)

    વધુ વાંચો....

    પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

    સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં

    વધુ વાંચો....

    પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

    સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર બનાવવાની રીત :પહોળા મોંઢાવાળી

    વધુ વાંચો....

    પ્રયોગ : બીજામૃત

    એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ

    વધુ વાંચો....

    પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

    આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ

    વધુ વાંચો....

    અળસિયાનું ખાતર : વિઘટનશીલ

    અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો

    વધુ વાંચો....

    લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

    જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ જઈ વિઘટન પામે છે અને જમીનમાં સેન્દ્રીય

    વધુ વાંચો....

    બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

    જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks