આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ સ્વાદ અને કરકરાપણું માટે પ્રખ્યાત છે આ ત્રણેયનો સ્વાદ સૌને ગમે છે , કલ્પના કરો આ ત્રણેયનો સ્વાદ એક સાથે મળે તો , મિત્રો , થાનેટ અર્થ નામની કંપનીએ વિદેશમાં એવી કાકડી મૂકી છે કે એમાં આ ત્રણેય સ્વાદ તમને મળે , આ કાકડીનો પાક આવી ગયો છે અને તેનું બુકીંગ થઇ ગયું છે , આમ એક નવા સલાડ નો ઉમેરો થયો છે . આ ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડીનું નામ કંપનીએ ટોપેમ્બર રાખ્યું છે

કૃષિ ટેકનોલોજી : ૧૦ મીનીટમાં ખાવાનું તમારા ધરે
બોલો, આ વાકય વાંચીને તમને થશે કે આ વળી નવી સેવા, અમેરીકામાં જેમ ઉબર ટેક્ષી સેવામાં ફુડ ડીલીવરી સેવા પણ ઉપલબ્ધ છે. તમે કોઈ મનગમતા રેસ્ટોરન્ટમાં તમારા ખાવાનો ઓર્ડર આપો એટલે તમારું



















