મરચીની ખેતી કરતા ખેડૂતો માટે એરીસ એગ્રો લીમીટેડ મુંબઈનો એક સંદેશ ખુબ ઉપયોગી થાય તેવો છે તેથી મરચીની ખેતી કરી હોય તેમણે આ ખેડૂતનો અભિપ્રાય ખાસ સમજવો

કંપની ન્યુઝ : જાપાનીઝ ટેકનોલોજી આધારિત અનાજ સંગ્રહની નવી બેગ
આપણે જાણીએ છીએ કે ભારતમાં દુનિયામાં નિર્યાત થઈ શકે તેટલું અનાજ, કઠોળ અને મસાલા પેદા થાય છે પરંતુ આપણે પેદા કરી જાણીએ છીએ પણ પોષ્ટ હાર્વસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ મર્યાqદત કરીએ છીએ. આપણે



















