Visitors
Visitors

બેબી કોર્ન એટલે નાનકડી અપરિપક્વ મકાઈ. આખા વર્ષ દરમિયાન થઇ શકે. બીજ ૫ કિગ્રા/એકર જોઈએ . અંતર: ૨-૨.૫ ફૂટ હરોળથી હરોળ ૧૫-૨૦ સે.મી. છોડથી છોડ.વાવણી પછી ૫૫ દિવસ તૈયાર . કુલ ૪ લણણી; ૫૫+૮ દિવસ = ૬૪ દિવસ જીવન ચક્ર .આદર્શ મકાઈનું કદ: ૧૨-૧૪ સે.મી. લાંબું અને ૬-૮ મીમી વ્યાસ ડબ્બામાં .ઉપજ: ૫ મેટ્રિક ટન/એકર. ચારાની ઉપજ: ૨૫-૩૦ મેટ્રિક ટન/એકર. ઉપયોગ થાઈ અને ચાઈનીઝ વાનગીઓમાં લોકપ્રિય છે. ખેતી તોજ કરાય જો સામે ખરીદનાર હોય તોજ

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

    વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

    વધુ વાંચો....

    મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

    મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

    વધુ વાંચો....

    ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

    અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા

    વધુ વાંચો....

    મેટારીઝીયમ એનીસોપ્લી

    દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ

    વધુ વાંચો....

    જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

    જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

    ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર

    વધુ વાંચો....

    નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી

    ૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ)

    વધુ વાંચો....

    જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

    જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી

    વધુ વાંચો....

    વિપરીત પી.એચ.ની પાક ઉપર અસર

    પાકના પોષક તત્ત્વોની ઉપલબ્ધતા અને પાક ઉત્પાદકતામાં માટી pH મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો બધા પોષક તત્ત્વો જમીનમાં હાજર હોય, તો પણ અયોગ્ય pH પોષક તત્ત્વોના શોષણને અવરોધી શકે છે, જેના કારણે

    વધુ વાંચો....

    માટીનો પી એચ શું છે?

    આપણા ખેતરની માટી આપણી ખેતીનો આધાર છે અને આ માટીનો આધાર છે માટીનો pH. શું છે આ pH. આ pHનો સંપૂર્ણ અર્થ છે Potential of Hydrogen. “હાઇડ્રોજનની સંભાવના” અથવા “હાઈડ્રોજનની શક્તિ” છે,

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

    તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks