aries agro

ખેડૂતો ઘણીવાર સ્થાનિક ખરીદદારોના લીધે નકામા ભાવે પેદાશનું વેચાણ કરવું પડે છે . ખેડૂતો પાસે કોઈ સોદાબાજી કરવાની તક હોતી નથી . ખેડૂતો પાસે લોજિસ્ટિક્સ અને સંગ્રહ કરી શકવાની ક્ષમતા અથવા વ્યવસ્થાપન હોતું નથી .સંગ્રહ માટે સહકારી સંસ્થાઓની મદદ મળતી નથી એટલે ખેડૂતોને મોં માંગ્યા ભાવે વેચવું પડે છે . “સમય આવી ગયો છે જો સ્માર્ટ રીતે વેચી શકો” તોજ “વધુ ઉગાડો” એટલે કે ચાલો મારુ ખેતર મારી દુકાન બનાવીયે .

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી

વધુ વાંચો....

હવામાંથી પીવાનું પાણી આપે તેવું મશીન બની ગયું.

આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે, પણ એ હવે નહીં થાય! કારણકે શુદ્ધ પીવાના પાણીની અછત , જે દુનિયાના ૪૩ દેશોમાં આજે શુદ્ધ પીવાના પાણીની અછત

વધુ વાંચો....

પોલીસી/પશુ વીમા પ્રમાણપત્ર

અમુક કિસ્સા પશુ વીમામાં આવરી લેવામાં આવતા નથી પરંતુ કોઈ-કોઈ કિસ્સામાં વધુ પ્રીમીયમ ભરી (એડ ઓન) જે-તે કિસ્સાને પશુ વીમા હેઠળ આવરી શકાય છે. જે માટે પશુ વીમાના દસ્તાવેજ સરખી રીતે વાંચી

વધુ વાંચો....

બેબીકોર્નની ખેતીને સમજો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બેબી કોર્ન એટલે નાનકડી અપરિપક્વ મકાઈ. આખા વર્ષ દરમિયાન થઇ શકે. બીજ ૫ કિગ્રા/એકર જોઈએ . અંતર: ૨-૨.૫ ફૂટ હરોળથી હરોળ ૧૫-૨૦ સે.મી. છોડથી છોડ.વાવણી પછી ….

વધુ વાંચો....

હવામાંથી કાર્બન એકઠો કરવાની ટેક્નોલોજી શોધી તેને મળ્યું ઇનામ

ઈલોન મસ્ક નામના પ્રખ્યાત ઉદ્યોગપતિ વિશે તમે જાણતા હશો તેની મદદથી એક્સપ્રાઇઝ સંસ્થા એ એક સ્પર્ધાની જાહેરાત કરી એને કીધું કે જો કોઈ પણ વ્યક્તિ કે કંપની પ્રદૂષિત હવામાંથી કાર્બન છૂટો પાડી

વધુ વાંચો....

પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું ?

સલ્ફર એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્ત્વોની સરખામણીમાં ઓછી માત્રામાં જરૂરી હોવા છતાં, વનસ્પતિ જીવવિજ્ઞાનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે એમિનો એસિડ, વિટામિન્સ અને ઉત્સેચકોનું ઘટક છે, જેનાથી પ્રોટીન

વધુ વાંચો....

નવી વિચારસરણી માયકોરાયઝા બરાબર મૂળ વિકાસ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૂની વિચારસરણી: યુરિયા = નાઇટ્રોજન, TSP = ફોસ્ફરસ,MOP = પોટેશિયમ નવી વિચારસરણી: એઝોસ્પીરીલમ = હવામાંથી મુક્ત નાઇટ્રોજન, બેસિલસ = બંધાયેલ P ને ….

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks