aries agro

માટીનો pH આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા ને રોકે છે. મોટાભાગના છોડ પોષક તત્વો 6.0 અને 7.5 ની વચ્ચે pH હોય તો સરળતાથી મેળવી શકે છે . ઓછા વત્તા પી.એચ.છોડને પોષણ મેળવામાં રોકે છે ઉદાહરણ તરીકે, ઓછા pH મૂલ્યો પર, એલ્યુમિનિયમ અને મેંગેનીઝ છોડ માટે ઝેરી બની શકે છે, જ્યારે ઉચ્ચ pH મૂલ્યો પર, આયર્ન, ફોસ્ફરસ અને ઝીંક ઓછા ઉપલબ્ધ થઈ શકે છે. પી.એચ. સમતોલ કરવા શું કરવું તે વિચારો .

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા

વધુ વાંચો....

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના

વધુ વાંચો....

જાતે વાંચતા -લખતા અને ગણતા આવડે તેવું ટેબ્લેટ શોધાયું.

જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો

વધુ વાંચો....

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે છોડના વિકાસ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. માટીનો pH એ જમીનની અમ્લતા અથવા ખારાશનું માપ છે, અને તે 0 થી 14 ના સ્કેલ પર

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

વધુ વાંચો....

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

કાળી થ્રીપ્સના નિયંત્રણ માટે નજીવી કિંમતે અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. મરચાં, ટામેટા, કાકડી માં મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને ઉગાડતા હોય તેને કાળી થ્રિપ્સના 80-100 ટકા નિયંત્રણમાં મદદ કરશે. બ્લેક થ્રિપ્સ, જેને

વધુ વાંચો....

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિ.ગ્રા. મોરથુંથું, ૧

વધુ વાંચો....

ખેતીમાં ટકવું હશે તો આપણને સંગઠિત થવું પડશે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેતીમાં ટકવું હશે તો આપણને જરૂર છે મજબૂત ખેડૂત-ઉત્પાદક સંગઠનો એટલે કે FPO ની ત્યાં ભેગા મળીને પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરીયે કે જે જે ખેડૂતોને બજારો સાથે જોડે, સંગ્રહ…

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks