Visitors
Visitors

આ વર્ષે બોલગાર્ડ ટુ કપાસના પરિણામો એ ખેડૂતોને ફરી કપાસ માટે વહાલ થાય તેવું ઉત્પાદન આવ્યું છે રાશિ કપંનીનો નિયો કપાસ વાવેતર કરનાર ખેડૂતશ્રી કેતન વસાણીયા ગામ ખીજડીયા 99042 29159 કહે છે કે કપાસની ખેતી આ વર્ષે મારે સારી રહી કારણકે તેમાં કપાસમાં ભરાવદાર જિંડવા વજનદાર ઉત્પાદન મળ્યું છે છેલ્લે સુધી મારે લીલો રહ્યો તેથી મને આ વર્ષે સારો લાભ મળ્યો છે વધુ માહિતી માટે મને આથવા કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરી શકો 94277 18035

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જમીનના સૂક્ષ્મ તત્વો

    સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં તથા લભ્ય ફોસ્ફરસનું

    વધુ વાંચો....

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં કઈ કઈ વાતોનો સમાવેશ થાય છે ?

    રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતી માં માટીને ઢાંકી રાખવાની વાત છે. માટીનું ધોવાણ અટકાવવાની વાત છે અને કાર્બનિક કાર્બન સુધારવા માટે આચ્છાદન એટલે કે મલ્ચિંગ, અવશેષો નાખીને જમીનને ઢાંકવાની સલાહ આપવામાં

    વધુ વાંચો....

    રિજનરેટિવ એગ્રીકલ્ચરની અગત્યતા શું છે ?

    રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે જમીનનું ખેડાણ ઘટાડવું. જમીનના સૂક્ષ્મ જીવાણુઓને સુરક્ષિત રાખવા અને ભેજ જાળવી રાખવા માટે ઊંડા ખેડાણથી જમીનને બહુ ખેડવાની વાત સામે ઓછામાં ઓછી ખેડાણ

    વધુ વાંચો....

    રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે શું?

    રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે  પુનર્જીવિત ખેતીનો વિચાર આજે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એટલે આજે તેનો વિચાર કરીયે. શું છે રિજનરેટિવ એગ્રીકલ્ચર?  શું આ ખેતી ખેડૂતો આજથી જ શરૂ કરી શકે? તેવી સરળ

    વધુ વાંચો....

    જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! – ૨

    સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ

    વધુ વાંચો....

    ખેતરની ફળદ્રુપતા વધારવી છે? જાણો જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! -૧

    હાલ મોટાભાગના ભારતીય ખેતરમાં 0.5% થી ઓછો ઓર્ગેનિક કાર્બન છે જે 0.75% થી 1.0% હોવો જોઈએ. ઊંચા તાપમાનને કારણે સેન્દ્રિય પદાર્થો ઝડપથી બળી જાય છે, તેથી 1% થી 1.2% સુધી કાર્બન પહોંચાડવો

    વધુ વાંચો....

    બાયો-સ્ટિમ્યુલન્ટ: પાક માટે જાદુઈ લાકડી કે વિજ્ઞાન?

    આજકાલ બાયો-સ્ટિમ્યુલન્ટ બજારમાં આવ્યા છે તે ખેડૂતોને ચોક્કસપણે ફાયદો કરાવી શકે પરંતુ તે કોઈ જાદુઈ લાકડી નથી. બાયો-સ્ટિમ્યુલન્ટ ખાતર કે જંતુનાશક નથી તે છોડની કુદરતી પ્રક્રિયા ઉત્તેજિત કરવાનું કામ કરે છે (જેમ

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks